Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४६
प्रज्ञापनासूत्रे संख्यातप्रदेशिकासंख्यातप्रदेशिकानन्तप्रदेशिकस्कन्धान्तः परिणामित्वेनानन्ताभाविनः संयोगाः मिन्नभिन्नकालाः केवल वेदोपलब्धा भवन्ति, यथा चैकस्य परमाणोस्तथैव सर्वेषां प्रत्येकं द्विप्रदेशिकादिस्कन्धानां चानन्ताः संयोगा भिन्नभिन्नकालाः उपलब्धा भवन्ति, सर्वेषामपि मनुष्यलोकक्षेत्रान्तर्वतितया परिणामसंभयात् एवमेव क्षेत्रतोऽपि अयं परमाणुरमुष्मिन् आकाशप्रदेशे अमुष्मिन् काले अवघाक्ष्यते इत्येवमेकस्य परमाणो रनन्ताः भाविनः संयोगा भवन्ति, यथा चैकस्य परमाणोस्तथैव सर्वेषां परमाणूनां, तथैव द्विप्रदेशिकादीनामपि स्कन्धानामनन्तप्रदेशस्कन्धानां प्रत्येकं तत्तदेकप्रदेशाधवगाहभेदेन भिन्नभिन्नकालाः ज्यत् काल में एक परमाणु द्विप्रदेशी, यावतू दशप्रदेशी यहां तक कि संख्यात प्रदेशी, असंख्यातप्रदेशी और अनन्तप्रदेशी स्कंध के साथ मिलकर अनन्त परिणामों को धारण करेगा, अतएव एक ही परमाणु के भावी संयोग अनन्त हैं और वे अनन्त संयोग भिन्न-भिन्न कालों में होने वाले हैं जो केवल ज्ञान से जाने जा सकते हैं । और जैसे एक परमाणु के भावी संयोग अनन्त हैं उसी प्रकार सभी विप्रदेशी
आदि स्कंधों के भी विभिन्न कालों में होने वाले अनन्त संयोग हैं। इसी प्रकार क्षेत्र की दृष्टि से भी एक-एक परमाणु के भावी संयोग अनन्त हैं। यह परमाणु अमुक काल में अमुक आकाश प्रदेश में अवगाहन करेगा, दूसरे समय में किसी दूसरे आकाश प्रदेश में । जैसे एक परमाणु के भावी संयोग अनन्त हैं, उसी प्रकार सभी परमाणुओं के समझ लेने चाहिए । इसी प्रकार द्विप्रदेशी स्कंध से लेकर છે. ભવિષ્યત્ કાળમાં એક પરમાણુ ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશી, યાવત્ દશ પ્રદેશી ત્યાં સુધી કે સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશી, અને અનન્ત પ્રદેશી કંપની સાથે મળીને અનન્ત પરિણામોને ધારણ કરશે. તેથી જ એક જ પરમાણુના ભાવી સંગ અનન્તગણું છે અને તે અનન્ત સંયોગ ભિન્ન-ભિન્ન કાળમાં થનાર છે. જે કેવળજ્ઞાનથી જણાય છે. અને જેમ એક પરમાણુને ભાવિ. સંગ અનન્ત છે તેજ પ્રકારે બધા ધ્રિપ્રદેશી આદિ સ્કન્ધના પણ વિભિન્ન કાળમાં થનારા અનન્ત સંગ છે એજ પ્રકારે ક્ષેત્રની દ્રષ્ટિએ પણ એક એક પરમાણુના ભાવી સંગ અનન્ત છે. આ પરમાણુ અમુક કાળમાં અમુક આકાશપ્રદેશમાં અવગાહન કરશે અને બીજા સમયમાં કઈ બીજા પ્રદેશમાં જેમકે એક પરમાણુને ભાવી સંગ અનન્ત છે, તે પ્રકારે બધા પરમાણુના સમજી લેવા જોઈએ તે જ પ્રકારે ક્રિપ્રદેશ સ્કંધથી લઈને અનન્ત પ્રદેશી કંધ સુધીમાં પ્રત્યેક વિભિન્ન આકાશ પ્રદેશમાં અવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨