Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૫૭]... ૮૧. બાદર છવો
(વિશેષાધિક) ૮૨. સૂક્ષ્મ વનસ્પતિ અપર્યાપ્ત
(અસંખ્યાતગુણઅધિક) ૮૩. , અપર્યાપ્ત
(વિશેષાધિક) ૮૪. સૂક્ષ્મવનસ્પતિ પર્યાપ્ત
(સંખ્યાતગુણઅધિક) ૮૫. સૂક્ષ્મ પર્યાપ્ત
(વિશેષાધિક) ૮૬. , જીવો
(વિશેષાધિક) ૮૭. ભવસિદ્ધિક ૮૮. નિગોદ જીવ ૮૯, વનસ્પતિ ૯૦. એકેન્દ્રિય ૯૧. તિર્યંચ ૯૨. મિથ્યાદૃષ્ટિ ૯૩. અવિરત ૯૪. સકાય ૯૫. છાસ્થ ૯૬. સયોગી ૯૭. સંસારી ૯૮. સર્વ જીવો
ખંડાગમમાં પ્રસ્તુત પદગત વિચાર જે રીતે કરવામાં આવ્યો છે તેની પણ નોંધ અહીં લેવી જરૂરી છે. પ્રજ્ઞાપના સૂત્ર ૨૧રમાં અલ્પબહુવનો વિચાર ૨૭ કાર વડે કરવામાં આવ્યો છે; પરંતુ પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારો વડે જીવોના અ૫બહુવનો વિચાર છે (પુ. ૭, પૃ. ૫૨૦);
જ્યારે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં તે ૧૪ દ્વારો ઉપરાંત પણ ધારો છે. આ ચર્ચા વખંડાગમના પુત્ર ૭માં દ્રવ્યપ્રમાણાનુગમ નામે પ્રકરણમાં પણ પૃ. ૨૪૪થી છે. વળી, તેમાં અસંખ્યાત જેવી સંખ્યાનું
સ્પષ્ટીકરણ પણ મૂળમાં જ છે, જે પ્રજ્ઞાપનાની ટીકામાં છે; પખંડાગમ, ૫૦ ૭, પૃ. ૨૪૪થી. વળી, પખંડાગમમાં આ ચર્ચા અન્યત્ર પણ જોવા મળે છે. પુત્ર ૧૪, સૂત્ર ૫૬૮, પૃ. ૪૬૫માં જીવોના અ૯૫બહુવનો વિચાર દ્રવ્ય પ્રમાણ અને પ્રદેશ પ્રમાણની દૃષ્ટિએ પણ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞાપનાના અસ્થિકાય દ્વાર સૂત્ર ૨૭૦ માં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક–એ બે દૃષ્ટિઓ છે, તે એ રીતે જુદી છે કે પખંડાગમમાં વાયનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં પદ્વવ્યોને લઈને વિચાર છે. પ્રજ્ઞાપનાનો (સૂત્ર ૩૩૪) મહાદંડક અને પખંડાગમન મહાદંડક પણ તુલનીય છે (પુ૭, પૃ. ૫૭૫ થી–). બન્નેમાં સર્વ જીવની અપેક્ષાએ અ૮૫બહુવનો વિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org