Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०८ सू०४ मायाचिनो मायाया अनालोचननिरूपणम् १३ उदयावलिकामविष्टस्य कर्मणोऽनुभवनम् । निर्जरणं-कर्मणोऽकर्मताभवन-जीव प्रदेशेभ्यः कर्मणां परिशटनमित्यर्थः ६। क्वचित्तु चयनादीनामयमर्थः, तथाहिचयनम् असंकलनम् १, उपचयनम्-परिपोषणम् २, बन्धनम्-निर्मापणम् ३, उदीरणाकरणेन कर्मालिकानाकृष्य तेषामुदयावलिकायां प्रक्षेपणम् ४, वेदनम् अनुभव उदय इत्यर्थः ५. निर्जरा प्रदेशेभ्यः शटनमिति ६ ॥ सू० ३ ॥
कश्चिज्जीयोऽष्टविधकर्मणश्चयादिकारणमासेव्य तद्विपाकं जानन्नपि कर्मगुरुत्वान्नालोचतीति दर्शयितुमाह
मूलम्-अहिं ठाणेहिं माई मायं कट्टु नो आलोएजा नो पडिकमेजा जाव नो पडिवज्जेज्जा, तं जहा-करिंसु वाऽहं १, करोमि वाऽहं २, करिस्लामि वाऽहं ३ अकित्ती वा मे सिया ४, अयपणे वा मे सिया ५, अवणए वा मे सिया ६, कित्ती या मे परिहाइस्सइ ७ जसे वा मे परिहाइस्सइ ८॥ सू० ४ ॥ प्रविष्ट हुए कर्मका जो अनुभवन है, वह वेदन है ५, जीवके प्रदेशोंसे कर्मपुद्गलोंका जो परिशटन-झरना है-एक देशसे नष्ट हो जाना है, वह निर्जरण है ६, कहीं २ पर इन चयनादिकोंका स्वरूप इस प्रकारसे प्रकट किया गया है-आसंकलनका नाम चयन हैं, परिपोषका नाम उपचयन है, निर्माणका नाम बन्धनहै, उदीरणाकरणसे कर्म दलिकोंका खींचकर उनका उदयावलिकामें प्रक्षेपण करना इसका नाम उदीरणा है, कर्मों के फलोंका भोगना इसका नाम वेदन है ५, और प्रदेशोंसे थोडा २ विनाश होना निर्जरा है। सू० ३ ॥ રીતે અથવા ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલા કર્મનું જે અનુભવન છે, તેનું નામ વેદન છે. જીવના આત્મપ્રદેશમાંથી કર્મપુદ્ગલેનું જે પરિશટન (ઝરવાની ક્રિયા)-એક દેશમાંથી નષ્ટ થવા રૂપ કાર્ય છે તેનું નામ નિર્જરણ છે. કઈ કઈ શાસ્ત્રમાં આ ચયનાદિકનું આ પ્રકારનું સ્વરૂપ પણ બતાવ્યું છે–આ સંકલનનું નામ ચયન છે, પરિપષનું નામ ઉપચયન છે, નિર્માપણનું નામ બધન છે, ઉદીરણાકરણ વડે કર્મદલિને ખેંચીને તેમનું ઉદયાવલિકામાં પ્રક્ષેપણ કરવું તેનું નામ ઉદીરણ છે, કર્મોના ફલેને સગવવા તેનું નામ વેદન છે, તથા આત્મપ્રદેશમાંથી કર્મલિકે છેડે વિનાશ થવે તેનું નામ નિર્જરા છે. છે સૂ ૩ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫