________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
----------------
સર્વત્ર વ્યાપક છે, માટે પર્યાયથી અનેક છે, અદ્વિતીય ઉત્તમેાત્તમ છે અથવા જીવ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યથી એક છે અને અનન્ય સ્વરૂપપણું છે માટે ક્ષાયિક કેવલજ્ઞાન સ્વરૂપતા છો, તેથી ક્ષાયિક સ્વરૂપી છે, અઢાર પાપસ્થાનથી રહિત છે. ર
તથા—
૪
बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् धातासि धीर ! शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ ३ ॥
દશમ
भक्तामर स्तोत्र.
દેવતાઓએ આપના કેવળજ્ઞાનરૂપ એધને માન આપવાથી આપ યુદ્ધ છે. ત્રણ ભુવનનુ કલ્યાણ કરવાથી તમે શંકર છે, હે ધીર પુરૂષ ! મેાક્ષ માર્ગના વિધિ બતાવવાથી આપ બ્રહ્મા છે. હું ભગવાન્ ! સ્પષ્ટ રીતે આપ પુરૂષાત્તમ છો.
વિવેચન—આપના કેવળજ્ઞાનરૂપ એધની મહત્ સત્તાથી દેવા પણ આપની સેવા કરવા લાગ્યા તેથી આપ બુદ્ધ ભગવાન છે. ત્રણ ભુવનનુ કલ્યાણ ઠેરવાશી આપજ શંકર છે, કારણ કે અન્ય દેવ ત્રણ ભુવનનું કલ્યાણ કરી શક્યા નથી, મેાક્ષપ ંથના ઉપાયની જે પદ્ધતિ ખતાવે છે તેનેજ ધાતા ( બ્રહ્મા ) કહેવા જોઇએ તેા તે કામ આપ કરી શક્યા છે. માટે આપજ બ્રહ્મા છે, વળી . જે ભવ્યજીવમાં ખીલકુલ દાષ હાય નહિ તેજ પુરૂષાત્તમ કહેવાય, એ નિ:સદેહની વાત છે તે તે ઉપમા આપ પ્રભુને લાગુ પડે છે માટે આપજ પુરૂાત્તમ છે.
આમ માનતુ ંગાચાર્યે પ્રભુની સ્તુતિ કરી અને પેાતાના અંત:કરણમાં સુખમય શાંતિ મેળવી. તેવાજ હેતુથી આ ત્રીજા ભાગના વાચકવર્ગને તે માનવંતા માનતુ ંગાચાર્યની માફક શાંતિ મળેા અને આ ગ્રંથનું નિવિદ્મપણે કાર્ય પાર પડી એમ શાંતિમય શ્રી ઋષભદેવ ભગવાનની પાસે આશીર્વાદ ઈચ્છવામાં આવે છે.
જગમાં તથા સર્વ બ્રહ્માંડમાં અનેક પ્રકારના આર્ય તથા અનાર્ય જીવા વસે છે તેમાં સરસ્વતી દેવીનું ભજન કરવામાં કાઇ પણ વ્યક્તિના એ મત થતા નથી. અર્થાત્ સરસ્વતી દેવીની સેવા કરવામાં દરેક પ્રજા એક મત છે અને તે પ્રમાણે અમલ પણુ ચાલુ છે તથા લક્ષ્મી પણ જેની દાસી થઈને રહે છે