________________
૩૧૮
મહોપાધ્યાયજી મ.સા.એ ખરેખર કમાલ કરી દીધો છે! નૈયાયિક ‘ચરમદુઃખધ્વંસ=મુક્તિ’—આવી માન્યતા ધરાવે છે. શરૂઆત તેના ખંડનથી જ થાય છે. અંતે જૈનદર્શન મુજબ સર્વકર્મક્ષય=મુક્તિ માન્યતા પ્રસ્થાપિત થાય છે. (૧) સંગ્રહનયાનુસાર આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય સુખ=મુક્તિ (૨) વ્યવહારનયાનુસાર પ્રયત્નસાધ્ય સંપૂર્ણકર્મક્ષય=મુક્તિ. (૩) ૠજુસૂત્રાદિનયાનુસાર નિર્મળ જ્ઞાન-સુખાદિની પરંપરા=મુક્તિ જલદીથી શ્રમણોપાસના દ્વારા આ મુક્તિને પ્રાપ્ત કરીએ.
૩૨. સજ્જન સ્તુતિ દ્વાત્રિંશિકા
૧ થી ૩૨ બત્રીસી સુધી વિવિધ વિષયોનું વિશદ પ્રતિપાદન કરી અંતિમ મંગલ સ્વરૂપે છેલ્લી બત્રીસીમાં સજ્જનોની સ્તવના કરવામાં આવેલ છે. સજ્જનના ગુણો પ્રત્યેના અનુરાગથી તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી ગુણમત્સર દૂર થઈ, ગુણપ્રાપ્તિના અંતરાય રવાના થઈ, ગુણવૈભવ પ્રાપ્ત કરી જીવ મોક્ષમાર્ગે આગળ વધે છે.
આ વાત થઈ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા મૂળ ગ્રન્થ અને સ્વોપક્ષવૃત્તિની! આ દરેક પંક્તિની અંદર રહેલા રહસ્યાર્થો અને ગૂઢાર્થોને પ્રગટ કરવાનું કામ ૧૧૫૦ ગ્રન્થોના ૧૧૫૦૦ શ્લોક દ્વારા નયલતા સંસ્કૃત વિવરણ કરે છે.
★
* નિગમગચ્છ, કન્નડભાષાના અમુદ્રિત ગ્રંથોના સાક્ષીપાઠો. આગમિક (શ્વેતાંબર) સાહિત્યના ૧૧૭ સાક્ષીપાઠો. આગમોત્તરકાલીન સાહિત્યના ૨૬૪ સાક્ષીપાઠો.
*
* દિગંબર સાહિત્યના ૭૮ સાક્ષીપાઠો.
* ચારેય વેદ, ૧૭૯ ઉપનિષદ્, ૨૭ પુરાણ, ૧૪ સંહિતા, ૩૦ સ્મૃતિ, જૈમિનીય બ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ ગ્રંથો, ૩૬ સૂત્રસ્વરૂપ ગ્રંથો, ૧૬ નિઘંટુ ગ્રન્થો વગેરે ગ્રન્થોના સાક્ષીપાઠો
છેલ્લે ગ્રન્થકારશ્રી પોતાની ગુરુપરંપરાનું સ્મરણ કરે છે તથા પોતાના ગુરુના ઉપકારો અને તેમની ઉદારતાને યાદ કરે છે. ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજાના ઉપકારોને યાદ કરી તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ને પોતાને મળેલા જ્ઞાનનો
વાદળના વિલયથી વિરાગ
I
પિતા-માતાએ આપેલ મારું નામ વિમલકીર્તિ.
I
ભાવનાને વ્યક્ત કરે છે.
1
સંપૂર્ણ યશ તેમને આપતા તેઓ પોતાની નમ્રતા અને સમર્પણ -પિતા વિપુલવાહને મારી પાસે વચન લઈ રાજ્ય મને İસોંપી દીધું અને પોતે ફક્ત પવનના સપાટામાં વિખરાતા વાદળને મહેલની અગાશીથી દેખી વૈરાગ્ય પામી ગયા. ક્યાંક કાળઝપાટો જીવન ઝૂંટવા તમાચો મારી દે, !તે પહેલાં જ ઇચ્છાથી બધુંય ત્યાગી દેવું તેવી! ભાવના જાગી ઉઠી. મારે જ તેમનો રાજ્યાભિષેકથી માંપણ વિલક્ષણ દીક્ષાભિષેક કરવો પડ્યો પણ ચારિત્ર લઈ1 -પિતાશ્રીએ એવું તો સંયમ દીપાવ્યું કે કાળધર્મ પામી નવમા આનત દેવલોકને પામી ગયા પણ વિશેષતા એ હતી કે ગૃહસ્થાવસ્થામાં ભયાનક દુકાળના સમયે ચતુર્વિધ ! શ્રીસંઘને અન્ન-પાણી પ્રતિલાભી જે સમાધિ આપી હતી તેથી તીર્થંકર નામકર્મની નિકાચના કરેલ તેજ શુભકર્મને ચારિત્ર લઈ વીશસ્થાનક તપ વડે ગાઢ કર્યું અને ત્રીજેમંજ ભવે ત્રીજા તીર્થંકર સંભવનાથ નામે બની ગયા,માં તીર્થંકરો પણ પૂર્વભવથી વૈરાગ્યવાસિત કેવા હોય છે તે હકીકત મારા પરિવારની છે.
1
I
'
(સાક્ષી—વિમલકીર્તિ)!
પૂરા ૫૦,૦૦૦ શ્લોકપ્રમાણ અને ૮ ભાગમાં મુદ્રિત થયેલ તે પ્રકાશન દિવ્યદર્શન ટસ્ટ લિડ ધોળકાથી પ્રાપ્ય છે.
વિશ્વ અજાયબી : આવું તુલનાત્મક સાહિત્ય પણ અંતે તો એક શ્રમણની દેન છે. આ જૈન શ્રમણે વિશ્વને શાંતિ તથા અહિંસાનો ઉપદેશ આપ્યો. પોતાનું ગુમાવીને પણ બીજાને આપવાનો નેક રસ્તો દર્શાવ્યો. ઉત્સર્ગ-અપવાદનું સંતુલન બતાવ્યું. ‘આ આમ જ છે’—આવી માન્યતાને છોડી આ આમ પણ છે અને આમ પણ છે’—આવી ઉદાર દૃષ્ટિ જગતને બતાવી. શું નથી આપ્યું આ શ્રમણે? છતાં સદંતર ઉપેક્ષિત રહ્યા આ શ્રમણો! ઇતિહાસે અન્યાય કર્યો, સરકારે અન્યાય કર્યો, બધાંયનાં અન્યાયો સહન કરીને પણ પોતાનું આગવું સ્થાન શ્રમણ સંસ્થાએ ટકાવી રાખ્યું છે. વિશ્વની જો કોઈ ઉજ્જ્વળ સંસ્થા હોય તો તે છે— શ્રમણ ભગવાન મહાવીરની નિર્મળ શ્રમણ સંસ્થા! ધન્ય શ્રમણ! ધન્ય શ્રામણ્ય!
Jain Education Intemational
કારતક સુદ પૂનમ, જામનગર
I
I
લિ. ભુવનભાનુસૂરિ પ્રશિષ્ય ગણી યશોવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org