________________
૫૦૦
વિશ્વ અજાયબી : વર્તમાન જૈન સંઘના વિકટ પ્રશ્નો ઉકેલવા માટે સદૈવ કરુણાના જીવંત પ્રતીક અને આ યુગમાં અનેક શ્રુતસુકૃતો કરનાર આતુર હતા. ગુજરાત સમાચારના અધિષ્ઠાપક તંત્રી શ્રી શાંતિભાઈ મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ એમના જ્ઞાન અને ધર્મના શાહ સાથે આ અંગે અવારનવાર ગોષ્ઠિઓ ચાલતી અને તેઓ સાધનામય જીવનથી એક એવું ઊર્ધ્વ શિખર રચી ગયા છે કે જે બિમાર છે એ જાણતા એમને આશીર્વાદ આપવા સ્વયં પધાર્યા ભવિષ્યના ધર્મપુરુષો અને વિદ્વાપુરુષો માટે ઊર્ધ્વ આદર્શરૂપ બની હતી.
રહેશે.
આલેખન : ડૉ. કુમારપાળ દેસાઈ આવા દર્શનપ્રભાવક અને શ્રુતસ્થવિર, જીવદયા અને
મારી વૈરાગ્યકથા નં.-૨૨
સંસારભ્રમણની આંટીઘટીને કારણે થયેલ નિર્વેદ --
રાજા અને બળભદ્ર રામનો હું સેનાપતિ કૃતાંતવદન. નિર્દોષ સીતાને એક ધોબીના કલંકના કારણે પતિ રામે બહિષ્કાર કરી વનવાસે મોકલી, ત્યારે વનમાં લઈ જઈ તેણીનો ત્યાગ કરવાનું “કઠોરકાર્ય કોમળ | | દિલવાળા મારે જ કરવું પડેલ.” તે પછી લોકાપવાદથી પણ ગભરાયા વગર વનમાં, સીતાએ લવણ અને !
અંકુશને જન્મ આપ્યો. તે બે પુત્રોએ રામ-લક્ષ્મણ સામે પરાક્રમ દાખવી પરાભવ કર્યો, ત્યારે સતી સીતાને માનપૂર્વક શ્રીરામ અગ્નિનું દિવ્ય કરી અયોધ્યામાં લાવ્યા, લોકોએ તો વાત પલટી નાખી. કલંકિત કરેલ | સીતાનો જ જયજયકાર કર્યો,પણ કારણ વગર વનવાસના કષ્ટો સહેનાર, રાવણ દ્વારા અપહરણ થવાથી i અને છેલ્લે પણ લોકોના અવર્ણવાદના ત્રાસથી દુઃખી બનેલ સીતાએ હવે પછી નવી વિષમતાઓ ન દેખવાને, નગરજનોના બેઢંગા માન-સન્માનનો, પતિ રામના બહુમાનનો ત્યાગ કરી સદા માટે સંસાર | ત્યાગી દીધો. કેવળી જયભૂષણ મુનિરાજ પાસેથી સ્પષ્ટ બોધ થયો કે પૂર્વભવમાં વેગવતી કન્યા સાથે શંભુ રાજાએ બળાત્કારે ભોગ કરેલ, તે વખતે તે સદાચારિણી કન્યાએ શંભુને શ્રાપ આપેલ કે ભવાંતરમાં તે જ તેના વધનું કારણ બનશે. તે પ્રમાણે સીતાના નિમિત્તે જ શંભુ મટી રાવણ બનનાર મરાયો અને બીજી તરફ મજાક-મજાકમાં એક અણગારી સાધુ મહાત્માને સ્ત્રીસંગી કહી બદનામ કરનાર વેગવતી જ્યારે 1
આ ભવમાં સીતા બની ત્યારે તેણીની સગી શોક્ય રાણીઓના કારણે તેણી ઉપર પરપુરગમનનું ! 1 કલંક ચઢતાં રામે તેનો ત્યાગ કર્યો. પૂર્વભવમાં ગુણવતી નામની કન્યાને પોતાના ભાઈ ધનદત્ત સાથે | | પરણાવવાની મુરાદથી નાનાભાઈ વસુદત્તે ગુણવતીના બનનાર પતિ શ્રીકાંતની હત્યા કરી. શ્રીકાંતે પણ મરતાં- ! 1 મરતાં વસુદત્તને મારી નાખ્યો. શ્રીકાંતનો જીવ અનેક ભવો પછી રાવણ બન્યો, વસુદત્ત લક્ષ્મણ અને ગુણવતી ! | કન્યા સીતા બની અને સીતાના પતિ બનેલ રામ તે જ પૂર્વભવના ધનદત્તનો જીવ. આવી વિચિત્ર ઘટમાળો !
જે એક નારીને પરણવાના વ્યામોહમાંથી ઉત્પન્ન થઈ તેનો ક્રમ કેવળી ભગવંત થકી જાણી |
મારો સંસાર રાગ જ ઉડી ગયો અને મેં સાધ્વી સીતાના પગલે-પગલે દીક્ષા લઈ પોતાની સ્વાર્થસાધના ! i કરી છે. સાચું જ્ઞાન થતાં મંત્રી, સેનાપતિ, નગરશેઠ વગેરેની પદવીઓ પણ અકારી બને છે.
| (સાક્ષી-કૃતાંતવદન) 1
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org