Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 713
________________ જૈન શ્રમણ અંજનશલાકા પ્રતિષ્ઠાના શુભ દિવસે સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દેશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.દેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.પૂ. આ.દેવશ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.દેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ઇત્યાદિ આચાર્ય ભગવંતો, પંન્યાસજી અનેક ગણિવર્યો તથા દ્વિશતાધિક શ્રમણ-શ્રમણીઓની પાવન ઉપસ્થિતિ તેમજ હજારોની જનમેદની સમક્ષ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીનાં જ વરદ્ હસ્તે જિનશાસનમાં શ્રમણી શિરોમણિ એવા પૂજ્યશ્રી આચાર્ય સમાન ઉત્તમ શ્રેષ્ઠ પ્રવર્તિની પદ ઉપર આરૂઢ કરાયા. ગુર્વજ્ઞાપાલન એ જેમના જીવનનો પ્રાણ છે. સંયમ Jain Education International ૩૦૧ સાધના એ જેમના હૃદયનો ધબકાર છે. આચાર ચુસ્તતાદિ જેમના જીવનના જ્વલંત આદર્શો છે એવા પ્રશાંતમૂર્તિ, મૈત્રીના માંડવામાં જગતના સહુ જીવોને સમાવી લેવાની ભાવનાવાળા ૨૩૦ શિષ્યા-પ્રશિષ્યાઓના વિશાળ શ્રમણીવૃંદનું સ્વામિત્વ ધરાવતાં સરલતાના પુંજ સમાન પ્રવર્તિની પ.પૂ.સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ને કોટી-કોટિ વંદન! સૌજન્ય : યૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સાની પ્રેરણાથી માલગાંવિનવાસી ભેરૂતારકધામના નિર્માતા ભેરૂમલજી હુકમીચંદજી બાફના પરિવાર હ : સ્વ. તારાચંદભાઈ, શ્રી મોહનભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી બબીતાબહેન, શ્રી ભારતીબહેન, શ્રી ચંદ્રાબહેન તરફથી For Private & Personal Use Only ભચ તીર્થની એક કલાકૃતિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720