________________
વીર પ્રવચન
| ૧૩ થાય કે એ
મસ્તકાની માળા
જોઈ કયું હૃદય ડ્યુલ કરવા તત્પર અમારી અબા છે? અરે હિત્ વત્સલ માતા છે? સ્નેહ વત્સલ માતૃહૃદય આવા વિકૃત રૂપમાં હાઈ પશુ શકે? વળી જગતની માતાને આદ્યશક્તિને અગર મહામાયાને ઘેટા બકરાના તે ભાગ શાના હાય ! એવી જાતના ચિત્રા, દેખાવા કિવા એ પ્રકારની મૂર્તિ શ્વેતાં જ કમકમાટ ઉભરાઇ આવે ત્યાં દેવપણાની કે પ્રભુપણાની ભાવના જન્મે જ કયાંથી ! જો આવા દારૂણ સ્વભાવવાળા અથવા તે આવી બાળેાચિત કામલીલા કરનારા દેવ કે ભગવાન હોય તેા પછી સૌ કાને તે સ્વરૂપ લભ્ય થતાં ઝાઝીવાર નજ લાગે. સંસારમાં કયાં એવા ગ્રકારની લીલાઓની ખાટ છે! તે દેવત્વના આટલા વર્ણન શા? એની સાધનામાં તપ જપનું શું પ્રસ્થાજન ! ખરેખર એ બધા ચિન્હો અપૂર્ણતા જ સુચવે છે. અઢાર શમાંના થાડા ધણાની અસ્તિ દેખાડી આપે છે. અજ્ઞાનતા કે દ્રષ્ટિરાઝ્યા એ વાત ન સમજાય તેથી સત્ય વાત મિથ્યા થવાની નથી. જસસ ક્રાઈસ્ટની મૂર્તિ તે જવલ્લેજ નયનપથમાં આવે છે. ઘણે ભાગે ક્રોસનું ચિન્હ જણાય છે. ભલે તેમાં કરૂણાને આરે પ કરીએ છતાં કુંવારી મેરીના પેટે જન્મ એ વાત આ બુદ્ધિવાદના યુગમાં કેવી રીતે ટકી શકે! ઈસ્લામની સંસ્કૃતિ ઉપરથી જ. એ ધર્મ'માં કેવા પ્રકારની ઘટનાઓ ઉપર એને પાયે રચાયા છે તેને ખ્યાલ આવે છે. દયાના પીરસ્તા તરિક પ્રસિદ્ધ થયેલા મહાત્મા શ્રી ગૌતમ બુદ્ધ, એમની શાંત મુદ્રા ઉપરથી જ અહિંસા. સત્ય આદિ
ધ લક્ષણાને માન આપનાર હતા એમ નયન પથમાં આવે છે છતાં સંપૂર્ણતા ત્યાં પણ નહાતી એમ ઉપસ્થિત થતાં વિરાધી વાકયેાથી પૂરવાર થાય છે. એમના અનુયાયીના જીવને એમનાં મૂળ સિદ્ધાંતથી કેટલા વેગળા ગયા છે તે ઉંડા ઉતરત સમજાય તેમ છે. એમાં તવાની નબળાઈ માનવી કે અના અનર્થ થયાના આશપ લાદવા એ એક જૂદા જ પ્રશ્ન છે.
સહજ
આ સાથે એટલુ કહેવું આવશ્યક છે કે ઉક્ત દરેક ભાગમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com