________________
વીર-પ્રવચન
[ ૧૧
ધર્મ તેજ હાઈ શકે અગર તેવા ધર્મના પાલનથી આત્મા દુર્ગાંતિમાં ગબડી જતાં બચી જઈ સગતિનું ભાજન થઈ શકે અને એ દ્વારા આત્મકલ્યાણ સાધી શકે છે; કે જે ધ યાને શાસ્ત્ર ગ્રંથમાં અહિંસા, સત્ય, ચારિત્ર; તપ અને દાન આદિ મહાન ગુણાને અગ્ર સ્થાન મળ્યું હોય, જ્યાં વિરાધાભાસનું નામ ન સભવતું હોય; વળી જ્યાં માત્ર આ દુન્યવી સુખના જ઼ લાભા દેખાડી સતાષ ન પકડાયેા હાય, પણ એની સાથે એ સુખાથી લાખગણા ચઢીયાતા એવા આત્મિક સુખાની વાતે વિશેષ પ્રમાણમાં બતાવી હાય, વળી જેમાં કાપાકાપી કે મારામારી અથવા ભાંગફોડ અનિંદા કુથલીના વર્ણનની છાંટ પણ ન હોય એ પ્રકારના ધર્મ જ આપણે બધી ગયા છે લક્ષણ જેનુ એવા ફળને દેનારા થઈ શકે. એટલું હૃદયમાં કાતરી રાખત કે. આવા સુંદર પ્રકારના ધર્માંના કથક અવશ્યમેવ અઢાર દૂષણાથી સથા રહિત જ હૅાય. જે વૃક્ષના મૂળમાં અગ્નિ પ્રદીપ્ત હેાય તે ઝાડ કદાપિ નવાવિત થયું સાંભળ્યુ છે ખરૂં અર્થાત્ જ્યાં એ અઢાર દેાષાઓછાવત્તા પ્રમાણમાં પ્રવતાં હાય ત્યાં અહિંસા કે સત્યની પૂર્ણ સ્વરૂપવાળી વાતાને સ ંભવ પણ ન હાઈ શકે. કદાચ રેખારૂપે દૃષ્ટિગાચર થાય તે પણ પાછળ અજ્ઞાન તિમિરના પડળા જરૂર હેાવાના. ધર્માંની શ્રેષ્ટતાને મુખ્ય પાયા એના કથકની પ્રતિષ્ઠા ઉપર અવલ એ છે. पुरुष विश्वासे वचन विश्वासः એ પદ યથાર્થો છે. જેના રાગ દ્વેષાદિ દોષ ગયા હાય તેજ નિઃપક્ષપાતપણે વસ્તુનું શુદ્ધ સ્વરૂપ પ્રતિપાદન કરી શકે. કથની કરતાં આચરણુ સચેટ છાપદાયી હેાય છે. કહેવું સાહેલું છે પણ આચરણમાં મુકવું જ દાહેલું છે એ અનુભવનું વચન છે. નીતિકારે કહ્યું છે કે-‘ જેના મન, વચન, અને કાયામાં—એટલે કે જેવા મનમાં વિચાર, તેવા જ પ્રકારના વચનમાં ઉચ્ચાર અને તેને અનુરૂપ કાયાનું વર્તન એક્તા છે, તે મહાત્માઓને મારા વઘ્ન છે. ' આ ઉપરથી સારાંશ એ તારવી શકાય છે કે જ્યાં દાક્ષિણ્યતા–રાગ કિવા મેહ કે કામ તૃષ્ણાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com