________________
૧૨]
વીર–પ્રવચન
જરાપણ છાંટ હેાય છે ત્યાં શુ વચન કે સંપૂર્ણ વસ્તુ-તત્વની આશા મૃગજળવત્ નિરક છે. કદાચ એવાં વચને પ્રથમ દઈને પ્રતિભાસ થાય પણ ખરે, છતાં કિંપાર્ક વૃક્ષના ફળ માફક એવી મનેાહરતા ઉપર ચોંટી જ હેાય છે. કેટલીકવાર તે ભ્રમમૂલકને ઉન્માગે લઈ જનારી નિવડે છે તેથી ધર્મ પસંદગી વેળા સાવચેત રહેવાનું છે. અગાઉ આપણે જોઈ ગયા તેમ મૂર્તિ અને ગ્રંથા ઉપરથી કયા ધર્માંમાં ઉક્ત દેાષા સભવે છે અને ક્યામાં નથી સંભવતઃ એની ખાત્રી કરી લેવાની છે. આને અથ એમ કરવાના નથી કે અન્ય ધર્મની નિંદા કરી પેાાના ધર્મોના યશોગાન ગાવા. અત્રે તે ન્યાયમુદ્ધિએ વિચારવાનું છે કે સવૃક્ષ ગણમાં જેમ બધા વૃક્ષો આંબાના નથી હાંતા, પણ કાઈ લીમડા તા કેાઈ પીપળા વીના પણ હાય છે તેમ દુનિયાપરના સ` ધર્મો આત્મ-કલ્યાણ કરનારા નથી હાતા, તેમાં પણ ઓછીવત્તી તરતમતા રહેલી છે. ઉભયવ્રુક્ષના ફળ ખાઈ જોવાથી જેમ આંબા લીમડાની પરીક્ષા કરી શકાય છે તેમ અત્રે પણ યુક્તિપૂર્વક વિચારણા કરવાથી કર્યો. ધર્માં આદરણીય છે એ સમજાઈ જાય છે.
*,*
જે દેવમૂર્તિની સાથમાં સ્ત્રીજાતિ યાને લક્ષ્મીની મૂર્તિ હોય તેથી શું એવા સ્પષ્ટ ખ્યાલ નથી આવી શકતા કે તેની વિષય લાલસા હજી સર્વાશે પૂર્ણ નથી થઈ શકી ? તે વિના દેવ ગણાતી વ્યક્તિને સાથમાં શ્રૃંગારભાવ સૂચક લલનાની અગત્ય પણ શી ? હાથમાં કમડળ દેખાય તે પછી એમ ધારવું જ પડે કે દેહની પવિત્રતા અથે તે રાખવામાં આવેલુ છે. જપમાળાથી કાર્યનું ધ્યાન ધરવાનું હતુ તેને બાકી છે અને તલવાર કિવા ગદા વા ધનુષ્યના દેખાવ ચોકખુ સમજાવે છે કે એ રાખવાનું પ્રયાન કયાં તે શત્રુને હણવાનું છે કિવા તેને ભય હેાવાથી હાથમાં શસ્ત્ર ધારવું પડે છે. રૂદ્ર પ્રકૃતિપરથી જ ફલિતાર્થ થાય છે કે કષાયને નાયક ક્રોધ અહીં ઘર કરી ખેડા છે. વાઘપર સ્વારી કરનાર વિકરાળ હેરાવાળા દેવીના હાથમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com