Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ઉપાસદશગવાને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા પૂ મુનિશ્રી વાસીલાલજીને બનાવેલ સરકૃત છાયા તથા ટીકા અને હિન્દી તથા ગુજરાતી-અનુવાદ સહિત
પ્રકાશક-અ બા વે રસ્થાનકવાસી જૈનશાકાર સમિતિ, ગરેડીઓ કુવારેડ, ગ્રીન લેજ પાસે, રાજકોટ (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડુ (કેટ) કદ પાકુ ૫૭ જેકેટ સાથે સને ૧૯૫૬ કિંમત ૮-૮-૦
આપણું મૂળ બાર અગ સૂત્રોમાનુ ઉપાસકદશાગ એ સાતમું અગ સૂર છે, એમાં ભગવાન મહાવીરના દસ ઉપાસકે વકોના જીવનચરિત્ર આપેલા છે તેમાં પહેલું ચરિત્ર આનદ શ્રાવકનું આવે છે
આન દશ્રાવકે જેનધર્મ અંગીકાર કર્યો અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે તેની અતર્ગત અનેક વિષયે જેવા કે, અભિગમ, કાલકસ્વરૂપ, વ, નરક દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે
આન શ્રાવકે બાર વ્રત લીધા તે બાર વ્રતની વિગત અતિચારની વિગત વિગેરે બધુ આપેલું છે તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે
આનદ શ્રાવકની પ્રતિજ્ઞામાં ગતિ જે શબ્દ આવે છે મૂર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અર્થ અરિહતનું ચિત્ય (પ્રતિમા) એ કરે છે પણ તે અર્થ તદ્દન ખોટે છે અને તે જગ્યાએ આગળ પાછળના સ બધ પ્રમાણે તેને એ બેટે અર્થ બધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે રિત થાઈ ને અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે
આ પ્રમાણે આ સૂત્રમાથી શ્રાવકના શુદ્ધ ધમની માહિતી મળે છે તે ઉપરાત તે શ્રાવકેની ઋદ્ધિ, રહેઠાણ, નગરી વગેરેના વર્ણને ઉપરથી તે વખ તની સામાજિક સ્થિતિ, રિતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે
એટલે આ સૂવ દરેક શ્રાવકે અવશ્ય વાચવું જોઈએ એટલું જ નહિ પણ વારવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ
પુસ્તકની શરૂઆતમાં વર્ધમાનશ્રમણસ ઘના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનુ સમતિ પત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકોને સમતિ પત્રો આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે
“જેન સિધ્ધાત” જાન્યુઆરી, પણ