________________
પ્રકટ કરાવી આપે જનતા ઉપર ઉપકાર કર્યો છે એટલું જ નહિ, પરંતુ આપે આપની ઘર્મનિષ્ટા ને ઉદારતા પ્રગટ કરી છે.
છેવટ, આપના ઉદાર અને વરદ હસતે ધર્મોન્નતિનાં ઘણાં કામે થાઓ, અને આપના ધર્મનિષ્ટ સ્વર્ગવાસી પુણ્યવંત પનોતા પિતાશ્રીને પગલે ચાલી આપની સ્વબાહુબળે મેળવેલી સુકૃત કમાઈને, સદુપયોગ કરો એવું અંતરથી ઈચ્છી વિરમું છું. ઈલમ. ૩૪ શાંતિઃ ૧૬૫ બજાર ગેટ સ્ટ્રીટ
લિ. આપનો હાંકિત - કેટ, મુંબઈ , ૧ શેરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ