________________
આભાર-દર્શન
શ્રીયુત કાન્તિલાલ હીરાલાલ શાહે
સજ્જન મહાશય,
મુંબઈ આપને જણાવતાં મને અતિ હર્ષ થાય છે કે જેમ કેાઈ આજારી અંધ માણસને ઘણે વખતે આંખ મળે છે ને તેને જેટલેા આનંદ થાય છે તેટલા જ આનંદ મને આપની સહાયથી તત્ત્વાર્થ-પ્રશ્નોત્તર દીપિકા, ભાગ પહેલા પ્રકટ કરતાં થાય છે, સબબ કે મારી ઘણા વર્ષની તે પ્રતિ સેવેલી મુરાદ પાર પડી છે; આ માટે આપને હું અત્યંત આભારી છું.
σε
હું આપના ઉપકારથી આકર્ષાઇને મેં જે તત્ત્વજ્ઞાન-સીરીઝ પ્રગટ કરવાની થોડા સમય પહેલાં શરૂઆત કરેલી છે તે સાથે આપનું નામ અલંકૃત કરી હું કૃતકૃત્ય થાઉં છું, અને આશા રાખુ છું કે આપ તેને સાદર સત્કાર કરશેા, અને સાથે જણાવવા રજા લઉં છું કે
આ આપની સહાયથી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવૃદ્ધિનાં પુસ્તકા પ્રકટ કરવા હું ભાગ્યશાળી થાઉં તે માટે શ્રી શાસનદેવને અભ્યર્થના કરું છું.
જન ધર્મમાં જો કાઈ સર્વલેાકભાગ્ય, આગમાના સારભૂત અને આપણા ત્રણે. ફિરકાને સરંખી રીતે માન્ય પુસ્તક હશે તે તે ભગવાન ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થસૂત્ર જ છે.
આ પ્રશ્નોત્તર દીપિકા પણ તેનું જ અવતરણ છે, જે જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના અભ્યાસીને પાયારૂપ છે.
આવું એક અમૂલ્ય, અદ્વિતીય અને અનુપમ પુસ્તક આ રૂપે