________________
થવામાં મહંમ મહારાજા જામ શ્રી રણજિતસિંહજી સાહેબ બહાદુરે સારો ભાગ લીધો હતો અને તેઓશ્રીને વસ્તુસ્થિતિ સમજાવવાને માટે શેઠ પોપટલાલ ભાઈએ પિતાથી બનતું કર્યું હતું. ખુશ થવા જેવું છે કે એમની મહેનત સફલ થઇ છે, અને આજે એ જ્ઞાતિ કઈ પૂર્વના પુણ્યોદયથી સ્નેહની પવિત્ર સાંકળથી બંધાએલી છે અને અમો ઇચ્છીએ છીએ કે સદાને માટે નેહબંધનથી બંધાએલીજ રહે. હિંદી કહેવત છે કે સુલટે તો તેસઠ ઉલટ તો છત્તીસ, એટલે કે સામું મેટું રાખે તે ૬૩ થાય છે અને એજ આંકડા અવળું મોઢું રાખે અને રીસ ચઢાવીને અવળા બેસે તો ત્રેસઠના ૩૬ થઈ જાય છે તો મારી પણ એ જ ભાવના છે કે અમારા ઓશવાલ સાતિબંધુઓ પરસ્પર પ્રેમથી સલાહસંપમાં રહે અને ત્રેસઠના ઉલટા થઇને છત્રી ફરીને ને બને.
રાજ્ય તરફથી તેમને “ઓર્ડર ઓફ મેરિટ” નો માનવંતો ખિતાબ બક્ષવામાં આવ્યા છે. રાજ્યના અધિકારી વર્ગ સાથે પણ તેમનો સંબંધ ઘણોજ વાડે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com