________________
વિવેક અને વૈયાવચ્ચના સદ્ગુણા તેમનામાં સારી રીતે ખીલેલા છે. ગુરુદેવ પ્રત્યે તેનું હંમેશાં બહુમાન હાય એ તા સ્વાભાવિકજ છે.
એમના તરફથી આજસુધીમાં અનેક સ્વામિવાત્સલ્યે, નવકારસી, ગુચ્છનાં જમણા વગેરે થએલાં છે. કેટલાક સ્વામિવાત્સલ્યે કાયમને માટે જમ્યા કરે એવા પ્રબંધ કરેલ છે.
ગત વર્ષમાં રાજનગરનિવાસી સંધતિ શ્રીયુત શેક માણેકલાલ મનસુખભાઇ તરફથી શ્રી ગિરનારજી તથા શત્રુંજયની યાત્રાર્થે કાઢવામાં આવેલ છરી પાલતા મહાનસંધને શ્રીગિરનારજીમાં લગભગ છ હુજારના ખર્ચે સ્વામિવાત્સલ્ય આપવામાં આવ્યું હતું.
પાટણુનિવાસી શેઠ નગીનદાસ કરમચંદ્ર કે જેઓ તેમના ખાસ મિત્ર છે તેમના તરફથી પાટણથી ગિરનાર અને ત્યાંથી કચ્છમાં છરી પાલીને જતા શ્રીસંધને પખ્તુ ધ્રાંગધ્રા સુકામે સ્વામિવાત્સલ્યનું જમણુ આપવામાં આવ્યું હતુ.
બિહારના અસાધારણ ભૂકંપ પ્રસંગે તેમણે નિરાશ્રિતા માટેના ક્રૂડમાં સારી રકમ ભરાવી હતી.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com