________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુલ ૦
www.kobatirth.org
<!--
ओष्टे दियो रक्तमये रतनादौ त्वग्मांसपिण्डे कुटिले कपोले । भगोदरादौ मलसूत्रकुण्डं सद्भिर्विनिंद्ये रमते सरागी ॥ १९ ॥ स्वात्मस्वरूपे परभावभिन्ने स्वानन्दसिंधौ च निजप्रदेशे । स्वच्छन्दरीत्या रमते विरागी मत्स्यो यथा शुद्धजल हागावे ॥२०॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-આ સંસારમાં રાગી પુરુષ લેહીથી ભરેલા સ્ત્રીના હોઠો પર આનંદ માને છે, ચામડીથી લપેટાએલ માંસના પિંડરૂપી રસ્તામાં આનંદ માને છે અને મળસૂત્રની ખાણુ સમાન યોનિ અથવા પેટમાં આનંદ માને છે ( રમી રહે છે ) તે બ્રિયાના હોઠ, સ્તન, ચોનિ, ઉદર ( પેટ ) વગેરેને સર્વ સજ્જના અત્યંત નિંદ્ય માને છે, તે પણ રાગી પુરૂષ તે એમાંજ પ્રસન્ન રહે છે. પરંતુ વિરક્ત પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાંજ રમી રહે છે ( આનદ લે છે ) આ આત્માનું શુદ્ધ સ્વરૂપ ( પુદ્ગલાદિક પરપદાર્થોથી સથા દુજ છે અને પોતાના આત્મજન્ય [ આત્માંથીજ ઉત્પન્ન થએલ ] અનંત સુખનો સાગર છે. જેવીરીતે માછલી અત્યંત ઠંડા જલમાં પોતાની ઈચ્છાનુસાર રમે છે, વિચરે છે, તેવીરીતે આ વૈરાગી પુરૂષ પણ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રદેશમાં હમેશાં સ્વેચ્છાપૂર્વક તલ્લીન રહે છે.
ભાવાવ-રાગી પુરૂષને નિંદનીય પદાર્થ જ સારા લાગે છે અને વિરક્ત પુરૂષોને પોતાના શુદ્ધ આત્મજ મારો લાગે છે, વાસ્તવિક સુખ તે શુદ્ધ આત્મામાંજ છે. તેથી સજ્જનોએ શુદ્ધ આત્મામાંજ લીન રહેવુ જોઇએ. સ્ત્રીના શરીર ઉપર કદીપણ રાગ ન કરવો જોઈએ.
હવે ભાઇભાંડુ કાઇપણ પલાકમાં સાથે જતુ નથી તે કહેવાય છે
- बांधवाः परलोके च समं यान्ति न वा गुरो !
ર ---દે ભગવન્ ! આ સંસારમાં ભાઇભાંડુ વગેરે કુટુંબીજનો પરલોકમાં પણ સાથે જાય છે કે નહિ ?
For Private And Personal Use Only
સર
૫ ૧૩ ॥