________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુધર્મો
સાર
હવે કેના હૃદયમાં વૈરાગ્ય થાય છે તે કહેવામાં આવે છે–
%–ug ફાર્મ વાં વર્તતે ઘવ ચેતાસા. હે રવામિ ! આ કલ્યાણ કરવાવાળે વૈરાગ્ય કોના હૃદયમાં થાય છે તે કૃપા કરીને કહો.
– બનત્તવાર જાતા તથા નવા કારિતા નિંથમા नृजन्मलब्ध्वेति यदेव कर्तुं योग्यं तदेवात्र कृतं न मोहात् ॥१०५॥ एवं विचार्यैव निजात्मशुद्धिं कर्तुं सदा यो यतते स्वराज्यम् ।
तस्यैव धीरस्य निजाश्रितस्य वैराग्यवित्तं स्वसुखप्रदं स्यात् ॥१०६॥ અર્થ—“ આ સંસારમાં અનંતવાર મેં નિંદનીય કાર્ય કર્યા અને કરાવ્યાં. આ મનુષ્ય જન્મ પામીને જે યોગ્ય કાર્યો T કરવાં જોઈએ તે મહને વશીભૂત થઈ બીલકુલ કર્યા નહિ” આમ ચિંતવન કરવાવાળો જે ધીરવીર અને ફક્ત પિતાના fi.
આત્માને આશ્રિત રહેવાવાળા ભવ્યજીવ પોતાના આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને આત્માની શુદ્ધતાથી પ્રગટ થવા0 વાળું સુખરૂપી સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને જે હમેશાં પ્રયત્ન કરે છે તે જ પુરૂષને પિતાના આત્માને સુખ આપવાવાળું વૈરાગ્યરૂપી છે કે ધન પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ—આ સંસારમાં અનંતકાળથી ઇન્દ્રિયના વિધ્ય અને કષાયાદિક આ જીવની પાછળ લાગેલાં છે જેથી આ આ જીવને અનંતવાર નરક નિગદનાં દુઃખ ભોગવવાં પડ્યાં છે. તો પણ આ ઝવ તેમનો ત્યાગ કરતા નથી અને વારંવાર
તેમાં ફસાઈ જાય છે. હવે નરદેહ અત્યંત મુશ્કેલથી પ્રાપ્ત થાય છે. તેથી જપ, તપ, કર્મોને નાશ, થાન, જ્ઞાન વગેરે આ આત્માનું કલ્યાણ કરવાવાળાં અવશ્ય કાર્ય આ મનુષ્ય જન્મમાંજ થઈ શકે છે. તોપણ આ જીવ જપ, તપ કરવામાં ધ્યાન કે
લગાવતા નથી પરંતુ મહાદુઃખ આપવાવાળા તેજ વિષય કક્ષામાં ફરીથી લાગી જાય છે. પરંતુ ઉત્તમ મનુષ્ય જન્મ પામીને
For Private And Personal Use Only