________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobairthorg
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમાં
છે ત્યાગ કરી આત્મજ્ઞાન પ્રગટ કરવું જોઈએ. જેથી આત્માનું કલ્યાણ જલદી થઈ શકે. નાની તથા અજ્ઞાની પુરૂષ વિષયોથી વિરકત થઈને શું શું કરે છે તે કહેવામાં આવે છે–
-વિર વિષયમૂત્વા જ્ઞાન ભૂવઃ રાતિ પણ ? હે સ્વામિન! વિષયેથી વિરક્ત થઈને જ્ઞાની, અજ્ઞાની શું શું કરે છે? उत्तर-स्वतत्त्वशून्यो विषयाद्विरक्तो भूत्वा न चानन्दरसे सुरक्तः ।
यः केवलं रूढिवशात्करोति तपो जप ध्यानविधेर्विधानम् ॥१४९॥ स्वतत्त्ववेदी विषयाद्विरक्तो भूत्वा हि चानन्दरसे सुरक्तः ।
यः केवलं मोक्षपुरी प्रयातुं गतस्पृहो ध्यानतपः करोति ॥१५०॥ અર્થ---જે પુરૂષ પિતાના આત્માનું સ્વરૂપ જાણતા નથી તે પુરૂષ વિષયેથી વિરકત હોવા છતાં પણ આત્મજન્ય 8 અતીન્દ્રિય સુખમાં લીન થતું નથી. એવા પુરૂષ જે કઈ તપ, ધ્યાન, વ્રત, જપ વગેરે કરે છે તે માત્ર રૂઢી સમજીનેજ કરે છે. ૫ M. પરંતુ જે પુરૂષ પિતાના આત્માનું સ્વરૂપ જાણે છે તે વિષયેથી વિરક્ત થઈને આત્મિક અતીન્દ્રિય સુખમાં લીન થઈ જાય છે. આ A અને તે પુરૂષ ફક્ત મોક્ષની પ્રાપ્તિ માટે બીજી કોઈપણ ઈચ્છા વિના ધ્યાનરૂપી મહાતપશ્ચરણ કરે છે.
ભાવાર્થ-વિષયોથી વિરકત થવું એટલે આત્મામાં લીન થવું. કેમકે વિષયોનું સેવન કરવાથી અને આત્મા સંસાઆ રમાં પરિભ્રમણ કરે છે અને નરકનિગોદાદિકનાં દુઃખ ભોગવે છે. તેવાં દુઃખ ભોગવવાં ન પડે અને આત્મા હમેશા સુખી જ આનંદમય રહે તે માટે તે વિષયનો ત્યાગ કરે છે. પરંતુ જે જીવને આત્માના સ્વરૂપનું ભાન નથી તે છવ વિષના ત્યાગ છે કરવા છતાં પણ પિતાના આત્માને સુખી બનાવી શકતો નથી. એનું કારણ પણ એટલું જ છે કે આ આત્મા પરપદાર્થોના પu ૮૧ || છે. નિમિત્તથીજ હમેશા દુઃખી થાય છે. જ્યાં સુધી આ આત્મા પરપદાર્થોથી પર થઈ સ્વ સ્વભાવમાં જ લીન થતું નથી ત્યાંસુધી ,
કદીપણ સુખી થઈ શકતા નથી. તે આત્માનું સ્વરૂપ જાણવાવાળા જે પુરૂષ આત્મામાં લીન થઈ જે થાન તથા તપશ્ચરણ
For Private And Personal Use Only