________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્માત
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનતસુખનુ સાધન છે. જે પુરૂષ આ સમસ્ત તત્વોના રૂપને સમજતે નથી તે ત્યાજ્ય પદાર્થોને ત્યાગ પણ કરી શકત નથી, તેથી કર્મોના નારા પણ કરી શકતા નથી. અને તેથીજ તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એથી તે પરિભ્રમણમાંથી ખચવા માટે આત્મામાં લીન બની કર્મધ્વસ કરવો જોઇએ, જેથી અનંતસુખ મળે. તેજ ભવ્યછવનું કર્તવ્ય છે.
હવે તત્વાને જાણી જ્ઞાની અને અજ્ઞાની શું કરે છે તે કહેવામાં આવે છેप्रश्न- जानन्नाजानन् तत्त्वं च सुज्ञो मूर्खः करोति किम् ?
હે વામિત્! તત્વોને જાણી જ્ઞાની અને અજ્ઞાની શું કરે છે તે કૃપા કરીને કહે. उत्तर - अजानमानो वरसप्ततत्त्वं वा तत्स्वरूपं यथास्थितं की ।
मूर्खः सदा क्लिश्यति सौख्यहेतोस्तथापि दुखी भवतीह दीनः ॥ २०१ ॥ ज्ञानीति जानन् वर सप्ततत्त्वं वा तत्स्वरूपं सुखशान्तिमूलम् । तृप्तः स्वतत्त्वे हि शुभे तटस्थ स्तथापि साम्राज्यसती सपीपा ॥ २०२ ॥ અાત્મસ્વરૂપ નહિ જાણનાર અજ્ઞાની પુરૂષ પોતાના શરીરમાં રહેલ સાતે તત્વોને જાણતા તે નથી, પણ તેમના સ્વરૂપને ઓળખતા પણ નથી. તત્વાના સ્વરૂપને ન જાણતાં કેવળ સુખ માટે અનેક પ્રકારના કલેશ સહન કરે છે, તાપણુ આ સંસારમાં તે ગરીખ ખની દુઃખીજ બને છે. પરંતુ આત્મસ્વરૂપ જાણનાર જ્ઞાની પુરૂષ સાતે તત્વને જાણી લે છે, સુખ શાંતિના કારણભૂત એના સ્વરૂપને પણ જાણી લે છે અને પોતાના શુભ આત્મતત્વમાં તૃપ્ત રહે છે. જે કે તે બીજા સમસ્ત તામાં ઉદાસીનતા ધારણ કરી લે છે તાપણુ મોક્ષરૂપ્ત સામ્રાજ્યલક્ષ્મી પોતેજ એની પાસે આવે છે.
ભાવાર્થ-જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને માક્ષ એવા ભેદથી સાત તત્વો છે. એમાંથી છવ અવનું સંક્ષિપ્ત વર્ણન પહેલા શ્લોકમાં કર્યું છે. કષાયેના નિમિત્તથી જે કર્મવર્ગણા આત્માની સાથે મલવા સન્મુખ થાય છે અને આશ્રવ કહે છે અથવા કર્મોનુ આવવુ તે આશ્રવ છે. એ કમવગણાતુ આત્માની સાથે મળી જવુ તેને બંધ કહૈં છે. ઉત્તમ ક્ષમા, માર્દવ આદિથી આશ્રવને રોકી દેશે તેને સવર કહે છે, પૂર્વસંચિત કર્મોના એકદેશ ક્ષય થવા નિર્જરા
For Private And Personal Use Only
1192911