Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધ ભાવા –આ સંસારમાં બે પ્રકારનાં તત્વ કહેલાં છે. એક ચેતન અને બીજુ જડ. ઝવ તત્વ ચેતનરૂપ તત્વ છે છે અને બાકી બધું અચેતન તત્વ છે. જેમાં જ્ઞાન, દર્શન ગુણ હોય એને ચેતન કહે છે. એ જ્ઞાન દર્શન ઝવમાં છે, નૃવ સિવાય છે. બીજા કેઈપણ પદાર્થમાં લેતા નથી. જ્ઞાન દર્શન આત્માને સ્વભાવ છે. પરંતુ એ જ્ઞાન દર્શન કર્મોથી ઢંકાએલ છે. કર્મ અચેઆ તન છે. જ્યારે આ છવ ક્રોધાદિક કષાય ઉત્પન્ન કરે છે ત્યારે તેના આત્માની સાથે સંસારમાં ફેલાએલ કર્મવગણાઓ મળે છે છે અને એજ કવણાઓ ઉદય પામતાં ફળ આપે છે. એ કર્મવગણીઓ અછદ્મ પરિણમે છે અને પછી એ આઠે કર્મ પોતપોતાના નામ અનુસાર ફળ આપે છે. જ્ઞાનાવરણ જ્ઞાનને ઢાંકે છે, દર્શનાવરણ દર્શનને ઢાંકે છે, મોહનીય આત્મામાં મોહ ઉત્પન્ન કરાવે છે, વેદનીય કર્મ ઇન્દ્રિયનાં સુખદુ:ખને અનુભવ કરાવે છે, આવું કર્મ આ જીવને શરીરમાં રોકી રાખે છે નામકર્મથી શરીરની રચના થાય છે, ગાત્ર કમેથી ઉરચ નીચતા આવે છે અને અંતરાય કર્મ કાર્યમાં વિન નાખે છે. આ પ્રમાણે આ કર્મો આ જીવને દુઃખ દે છે. જે જીવ આત્મા અને કર્મ બંનેના સ્વરૂપને સમજતો નથી, તે શરીરને જ આત્મા લેખે જ છે. અને એ પ્રમાણે પિતાના અજ્ઞાનારાજ તેિજ અચેતન અથવા જડરૂપ બને છે. પરંતુ જે પુરૂષ એ બંનેના યથાર્થ રવરૂછે અને જાણે છે તે આત્માની સાથે લાગેલાં કર્મોને દુઃખદાયી માને છે અને તેથી તે કર્મનો નાશ કરી આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરે છે. સાથી પહેલાં તે કષાયનો નાશ કરી આવતાં કર્મ રોકે છે અને પછી ધ્યાનરૂપ તપશ્ચરણદ્વારા પહેલાંના સંચિત કર્મોને I. નાશ કરે છે. આમ તે સર્વે કર્મોને નાશ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે, અને આત્મજન્ય અનતસુખમાં લીન રહે છે. હવે જ્ઞાની ભ્રમણ કરતો નથી અને અજ્ઞાની કરે છે તેનું કારણ બતાવવામાં આવે છે– %–ાટો અમતિ સંસાર વર્ષ સુજ્ઞ = વા મા ! હે પ્રભો ! અજ્ઞાની પુરૂષ પરિભ્રમણ શા માટે કરે છે અને જ્ઞાની પુરૂષ કેમ કરતું નથી તે કૃપા કરીને કહો. उत्तर-~मूखों न बुध्वा चिदचित्प्रभेदं स्वच्छन्दरीत्याखिलवस्तु मत्वा । सन्मार्गमूढो हतधर्मकर्मा भ्रपत्यवश्यं च भवार्णवे हि ॥१९९॥ अजीवतत्त्वं भुवि पंचधा स्यात् स्वचिन्हतश्चैव च मन्यमानः । ज्ञानी सदा ज्ञानमयः मुखाब्धिः मत्वेति तप्तश्च निजस्वभावे ॥२०॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130