Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra મુધર્મો www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ પ્રશસ્તિ, न्यायं यं व्याकरणं न छन्दो निजात्मविद्यां स्वसुधां पवित्राम् । जानामि काव्यं न विशेषशास्त्रं तथापि बुद्ध्या सुखशांतिदातुः ॥ १ ॥ दीक्षागुरोरेव च शांतिसिंघार्विद्यागुरोरेव सुधर्मलघोः । कृपाप्रसादान्निजतत्त्वदाश्री सुधर्मशिक्षा लिखिता मयेयम् ॥२॥ અ—હું [ આચાર્ય શ્રીકુથુસાંગર સ્વામી ] ન તા ન્યાયશાસ્ત્ર જાણું છું, ન વ્યાકરણશાસ્ત્ર, ન છન્દશાસ્ત્ર જાણુ છું, ન પેાતાના આત્માને માટે અમૃતરૂપ પવિત્ર અધ્યાત્મવિદ્યા જાણું છું, ને કાવ્યશાસ્ત્ર તથા અન્ય વિશેષશાસ્ત્ર જાણુ છુ. તથાપિ સુખશાંતિ દેવાવાળા મારા દીક્ષાગુરૂ આચાર્યપ્રવર શ્રીશાંતિસાગરજીની કૃપાથી તથા મારા વિદ્યાગુરૂ આચાર્ય શ્રીસુધર્મસાગરજીની કૃપાથી પોતાના આત્મતત્વના સ્વરૂપને પ્રકાશમાન કરવાવાળી આ આચાર્ય શ્રીસુધર્મસાગરજીની શિક્ષા મેં અલ્પબુદ્ધિ અનુસાર લખી છે. धर्मसिंधोश्च गुरोः सकाशात् यच्छिक्षितं तत्सकलं गृहीत्वा ॥ सुधर्मदेशामृतसार नाम्नि ग्रंथे पवित्रे लिखितं मयेदम् ॥ ३ ॥ અથ—ગુરૂવર્ય આચાર્ય સુધર્મસાગરછની પાસેથી જે કંઈ શિક્ષા ગ્રહણ કરી તે બધી એકત્ર કરીને મેં સુધર્માંપઢશામતસાર નોમના પવિત્ર ગ્રંથમાં લખી છે . ग्रंथं ह्यमुं वांच्छितदं पवित्रं पठन्ति गायन्ति नमन्ति नित्यम् ॥ तदर्थमेवं हृदि धारयन्ति त एव भव्याश्च विचारशीलाः ॥४॥ साम्राज्यलक्ष्मीं सुखदां यथेष्टं धर्मानुकूलं च निजात्मबंधुम् || लब्ध्वा लभन्ते राजरामरत्वं क्रमात्तथानन्तचतुष्टयं च ॥५॥ અર્થ—જે ભવ્યજીવ પોતાની ધી ઇચ્છાઓ પૂર્ણ કરવાવાળા આ પવિત્ર ગ્રંથને વાંચે છે, ગાય છે અથવા હંમેશા નમસ્કાર કરે છે તે પુરૂષો આા સસારમાં વિચારશીલ કહેવાય છે. એવા પુરૂષો સુખ દેવાવાળી સામ્રાજ્યલક્ષ્મીને યશ્રેષ્ટ પ્રાપ્ત કરી For Private And Personal Use Only સાર ૧૨૫

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130