Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ લે છે, તથા ધર્માનુકુલ ચાલવાવાળા પિતાના ભાઈબંધુઓને પ્રાપ્ત કરી લે છે. અંતમાં તે પુરૂષે પિતાના આત્માના અનંત ચતુ- R, સધe. આ છાને પ્રાપ્ત કરી અજરામરપદ અથવા મેક્ષિપદ પામે છે.
बोषि समाधि सुखदा सुधियां क्षमाकृपाशांतिदयासुधैर्यम् ।
श्रीशांतिनाथ: मुखशांतिपूर्णो धर्मानुकूळां विदधातु बुद्धिम् ॥६॥ અર્થ-અનંતસુખ અને અનંતશાંતિના સાગર એવા ભગવાન શ્રી શાંતિનાથ સોળમા તિર્થંકર પરમદેવ અને રત્નત્રય A પ્રદાન કરે, સમાધિ પ્રદાન કરે, સુખ દેવાવાળી અધ્યાત્મવિદ્યા પ્રદાન કરે, ક્ષમા, કુપા, શાંતિ, દયા અને શ્રેષ્ઠ બૈર્ય પ્રદાન કરે જ તથા ધર્માનુકૂલ ચાલવાવાળી સુબુદ્ધિ આપે.
પાવાગઢક્ષેત્ર યાત્રાનું વર્ણન. भोगीलाल जेठालाल माणिकलाल धर्पिणः । वाडीलालापथालाल छबालाल विनोदिनः ॥१॥ नाधालाल मणीशाळ-कचरालालदानिनः ॥ धुराळालमुफनकाल केशवलाल ज्ञानिनः ॥२॥ दाना धर्मनिष्ठाश्च जांबुडीप्रापवासिनः ॥ श्रीपावागढयात्रार्थ कृतवन्तः सप्रार्थनाम ॥२॥ स्वीकृत्य प्रार्थनां तेषां धर्मोचौतनहेतवे ॥ पूर्वोक्तश्रावकैः सार्द्ध जिनमभावकै विपळश्राविकाभिश्चः यहुभिर्ब्रह्मचारिभिः ॥ तपस्तुष्टेन धीरेण नमिसागरयोगिना ॥५॥ ध्वजातोरणघंटादि शोभितर्जिनमंदिरैः । साई चचाल पूतात्मा ह्याचार्यकुंथुमागरः ॥६॥
દાન પૂજા આદિ ધર્મકાર્યોમાં રત રહેનાર ભેગીલાલ મગનલાલ શાહ, શેઠ જેઠાલાલ મગનલાલ શાહ, શેઠ માણેકલાલ છે લીલાચંદ ગાંધી, શેઠ વાડીલાલ કોદરલાલ ગાંધી, શેઠ છબાલાલ મોતીચ દ કોટડીઆ, શેઠ અમથાલાલ સાકળચંદ શાહ. શેઠ { મણીલાલ દેવચંદ શાહ, શેઠ નાથાલાલ માણેકચંદ મહેતા ફતેપુર, શેડ કચરાલાલ મગનલાલ કોટડીઆ ગઠોડા, શેઠ ધુરાલાલ ) જ તલાદ સ્ટેશન, શેઠ કેશવલાલ ગુલાબચંદ ગાંધી, શેઠ મફતલાલ હાથચંદ ગાંધી તલોદ સ્ટેશન આદિ જ્ઞાની, દાની અને આ ધાર્મિક પુરૂષએ પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા જવા વિનંતી કરી. આચાર્ય શ્રીકથસાગરએ ધર્મને વિશેષ પ્રકાશ કરવ,
૧૨૬ /
For Private And Personal Use Only

Page Navigation
1 ... 125 126 127 128 129 130