________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂજ
સાર
કરવાનો પ્રયત્ન કરે છે, અને પોતાના આત્મામાં લીન થવાને પ્રયત્ન કરે છે. આવી રીતે તે અનુક્રમે સમસ્ત કર્મોનો તથX આ રાગદેષાદિ વિકારોને તથા શરીરને સર્વથા નાશ કરી ચિદાનંદમય મેક્ષ પ્રાપ્ત કરે છે. એ જ આત્માનું શા રહેવાવાળું પરમ કલ્યાણ છે. હવે ભેગાદિકેની ઈચ્છા કેણ કરે છે અને કણ નથી કરવું તે કહેવામાં આવે છેપ્રશ્ન-કિડ્યું કે ર
છત ન વ ને ! અથ હે સ્વામિન્ ! હવે કૃપા કરીને એટલું કહે કે આ સંસારમાં દિવ્ય શરીર અને નવા નવા ભોગપભોગની કોણ કરે છે અને કોણ નથી કરતું ? उत्तर ---स्वतत्त्वशून्यो विषयाभिलाषी दिव्यं शरीरं वमनं नवं हि ।
भोग पियं वाच्छति शक्रसेव्यं भूत्वात्मसौख्याद्विमुखश्च दूरः ॥१६५॥
यस्तत्ववेदी विषयाद्विरक्त सत्स्वात्मसौख्ये यतिवत्पलीनः ।
- आद्यन्तमध्ये विषवव्यथा भोगं नवं वाच्छति नैव देहम् ॥१६॥ અર્થ જે પુરૂષ આત્માનું સ્વરૂપ જાણતા નથી તે પિતાના આત્મજન્ય અનંત સુખથી વિમુખ થઈને તે સુખથી એ બહુજ દૂર જતે જાય છે. પછી વિષયેની અભિલાષા કરતા દિવ્ય શરીર ધારણ કરવાની ઈચ્છા કરે છે, નવાં નવાં વસ્ત્ર ધારણ !
કરવાની ઈરછા કરે છે અને ઇન્દ્રિયો દ્વારા સેવન કરવા યોગ્ય સુંદર સુંદર ભેગોપભેગેની ઈચ્છા કરે છે. પરંતુ જે પુરૂષ ) આત્માનું સ્વરૂપ જાણે છે, તે ઈદ્રના વિષયેથી સદા વિરક્ત રહે છે, અને મુનિયોની માફક સર્વોત્તમ આત્મજન્ય અનંત છે.
સુખમાં લીન રહે છે, અને તેથી જ તે આ વિષકટક સમાને પ્રારંભ મધ્ય અને અંતમાં દુઃખ દેવાવાળા નવીન નવીન ભોગોના છે તેમજ શરીરની કદાપિ પણ ઈચ્છા કરતા નથી.
| ભાવાર્થ-ઈરછા લાભની પર્યાય છે, અને લાભ ચારે કષામાં સૌથી પ્રબળ છે. કેમકે લોભને સૂક્ષ્મ અંશ દશમા જ 50 ગુણરથાન સુધી પહોંચી શકે છે. લોભ એ મોહનીય કર્મને પણ એક ભેદ છે, અને તે મેહનીય કર્મના ઉદયથી જ પ્રગટ થાય છે
For Private And Personal Use Only