________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ
.
उत्तर-सुचेतनेऽचेतन एव चार्थो मूखों छात्रोधाच्च तयोः प्रकृत्या। करोति सार्द्ध बरति रतिं च तस्यापराधाद्भवतीह दुःखी ॥१७॥
સાર की चेतनोऽचेतन एव चार्यो स्वस्वस्वभावे वसति स्वचिन्है।
रतिस्तता पेऽस्त्यरतिर्न मुज्ञः मत्वेति तृप्तो निजचित्स्वभावे ।।१७२॥ અથ–આત્માનું સ્વરૂપ ન જાણવાવાળા પુરૂષ પિતાની અજ્ઞાનતાને લીધે ચેતન અચેતન સમસ્ત પદાર્થોમાં અનાદિ. જી. કાલથી ઉદયમાં આવેલ મેહનીય કર્મને લીધે રતિ પણ કરે છે અને અરતિ પણ કરે છે. અને તેમ કરવાથી જ તેને આ જ થી સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરવું પડે છે, અને અનેક દુ:ખ ઉડાવવાં પડે છે. પરંતુ જે વ આત્માનું સ્વરૂપ જાણે છે. ' છે તે જ્ઞાની પુરૂષ એમજ માને છે કે આ સંસારમાં જેટલા ચેતન અચેતન પદાર્થો છે તેટલા સર્વે પદાર્થો પિતતાના ગુણ અથવા આ વિશિષ્ટતા સાથે પિતાનાજ રરરૂપ-રંવભાવમાં લીન રહે છે. તેથી તે પદાર્થો ઉપર મારે રાગ પણ નથી અને દેલ પણ નથી, જ હં તે રતિ અને અરતિથી સર્વથા રહિત છું. એમ સમજીને તે પિતાના તન્યરૂપ સ્વભાવમાં હમેશા લીન રહે છે. * ભાવાર્થ— જો કે સમરત પદાર્થ આકાશમાં રહે છે. છતાં યથાર્થ રીતે તે પિતાના પ્રદેશમાં જ રહે છે. તથા તે સર્વ પદાર્થોને પરસ્પર એકબીજાની સાથે કોઇ પણ પ્રકારને સંબંધ પણ રહેતું નથી. તે પછી તેમાં રોષ ઉત્પન્ન કરી કમ
બંધન કરવું તે મહા દુઃખનું કારણ છે. પરપદાર્થોમાં સગ ઉત્પન્ન કરી લે તેજ ચેરી છે, અને તેથી જ ચારને દંડ મળે છે. છે પોતાના પદાર્થ લેવામાં ચોરી થતી નથી અને તેથી દંડ પણ મળતા નથી. તેથી પરપદાર્થમાં રાગ કરે તે એક પ્રકારની છે. ચોરી છે અને તેથીજ પરપદાર્થોમાં રાગદેષ કરવાવાળો છવ કર્મબંધન કરી દુઃખી થાય છે. તેથી પ્રત્યેક જીવે પિતાના અને એ
ત્માનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરી, જાણ્યા પછી આત્મિક સ્વભાવમાં જ લીન થવું જોઈએ અને તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ પરપદાર્થોથી સર્વ પ્રકારને રાગદેષ છેડી રે જોઈએ. એમ કરવાથી કર્મબંધન થતું નથી અને નવીન કર્મબંધન ન થવાથી પર્વસંચિત કર્મોનો નાશ થાય છે જેથી જલદી મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. આજ આચાર્યોના કહેવાને અભિપ્રાય છે. આ ૧૦૫ હવે આત્માને જાણવાવાળે શું કરે છે અને આત્માને ન જાણુવાવાળે શું કરે છે તે
કહેવામાં આવે છે–
For Private And Personal use only