________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
સુધ0
હવે કર્મ અને જ્ઞાની પુરૂષ કયાં કયાં રહેવાનું ઇચ્છે છે તે કહેવામાં આવે છે–
-- gવતિ જામિન ! સુજ્ઞ વય મો! હે સ્વામિન! હે પ્રભો ! હવે એટલું કહે કે મૂર્ખ કયાં રહેવાનું છે છે અને જ્ઞાની કયાં રહેવાનું ઈચ્છે છે. उत्तर-देहेपि तिष्ठाम्यहमेव नाके जले स्थले खे भुवने वनादौ ।।
सदेति मुखो हदि मन्यमानो भ्रमत्यवश्यं विषमे भवाब्धौ ॥१८७।। तिष्ठामि नाहं मलिने च देहे जले स्थलै खे भुवने स्मशाने ।
तिष्ठामि सुज्ञश्च चिदात्परूपे स्वीयप्रदेशेऽखिलदोषदूरे ॥१८८॥ અર્થ–ત્મસ્વરૂપ ન જાણવાવાળે અજ્ઞાની પુરૂષ હમેશા એજ ભાવના કરે છે કે હું ભલે સ્વર્ગમાં રહું, ભલે જળમાં રહે, ભલે પૃથ્વી પર રહું, ભલે આકાશમાં રહું, ભલે વનમાં રહું અને ભલે કોઈ રાજભુવનમાં રહું, પરંતુ હું તે માત્ર શરીરમાં રહે શરીર છોડીને કઈ જગાએ રહું નહિ. આવા પ્રકારની ભાવનાને લીધે જ તે સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરે
છે. પરંતુ આત્મસ્વરૂપ જાણવાવાળા જ્ઞાની છવ પૂર્વોક્ત સર્વ જગાએ રહેવાનું ઇચ્છે છે. માત્ર શરીરમાં રહેવાનું ઈચ્છતો જ નથી. મુખ્યત્વે તે તે જીવ આત્માના પ્રદેશમાં જ રહેવાનું ઇચ્છે છે.
ભાવાર્થ-આત્મસ્વરૂપ ન જાણનાર પુરૂષ શરીર ઉપર મમત્વભાવ કેલવેજ જાય છે. તેનું મુખ્ય કારણ તપાસીએ તે માલુમ પડે છે કે તે પુરૂષ શરીર અને આત્માને એકરૂપ માને છે. તેથી તે શરીરને છોડવા માટે ઇચ્છા કરતું નથી. પરંતુ
આત્મસ્વરૂપ જાણનાર પુરૂષ માં અને શરીર અલગ છે તે સારી પેઠે સમજે છે અને શરીરને આમાં માટે દુઃખદાયી એ સમજે છે. આથી શરીર ઉપરથી મમત્વભાવ દૂર કરી માત્ર ચિદાનંદ સ્વરુપમાં જ લીન થવા માટે પ્રયત્ન કરે છે તે સમજે ( છે કે શરીર ઉપર મમત્વભાવ રાખવાથી નરકગતિમાં ભ્રમણ કરવું પડે છે અને આત્મામાં લૈન રહેવાથી સર્વ પાપમાંથી દૂર 60 ૧૧૩ ન રહી શકાય છે. આથી ભવ્યજીવોએ શરીર ઉપરથી મમત્વભાવ દૂર કરી માત્ર આત્મામાં જ લીન થવું જોઈએ જેથી મેક્ષિક
સુખની પ્રાપ્તિ થાય.
શરીર અને આત્માના નીર ઉપર મમત્વભા
છે
સરવર જણનાર
For Private And Personal Use Only