________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમેંટ
प्रश्न-को हठान्मन्यते को वा न सौख्यं परवस्तुनि? હે સ્વામિન ! પરંપદાર્થોમાં કાણું સુખ માને છે અને કોણ માનતું નથી તે કૃપા કરીને કહે, उत्तर--नास्तीन्द्रियार्थेषु सुखं च किंचित् तथापि मूर्खः खलु मन्यते को।
यथा जलं स्याउ मरीचिकायां मुखो मृगो याति तथापि पातुम् ।।१८३॥ स्वप्नेपि सौख्यं न भुवीन्द्रियार्य स्वतत्ववेदीति सुमन्यमानः ।
तत्प्राप्तिहेतो यतते ततो न ह्यहोस्ति सुज्ञस्य कृतियथार्था ॥१८॥ અર્થ–જેવીરીતે હરણ મૃગજળમાંથી પાણું મેળવવાની ઈચ્છા કરે છે પરંતુ તેને પાણી મળતું નથી, તેવીજજ રીતે અજ્ઞાની પુરુષ ઈન્દ્રિયાદિક વિષયમાં સુખ નહિ હોવાછતાં સુખ મેળવવા પ્રયત્ન કરે છે પરંતુ અંતે તે નિરાશ થાય છે. 2
આત્મ સ્વરૂપ જાણવાવાળા પુરૂષ તે એમજ માને છે કે ઇન્દ્રિયાદિક વિષયોમાં સુખ છેજ નહિ તેથી તે ઇન્દ્રિયાદિક સુખ માટે * પ્રયત્ન કરતા જ નથી. આત્મજ્ઞાની પુરૂષના સર્વ કાર્ય સિદ્ધ જ થાય છે.
ભાવાર્થ–-મરૂભૂમિ એટલે મારવાડમાં રેતીના ઢગેઢગ હોય છે. દૂરથી જોતાં રેતીના ચળકાર પાણી જેવો દેખાય છે જ છે. આથી હરણ મૃગજળને દેખીને ચારેબાજુ દોડાદેડ કરી મૂકે છે. પાણીની આશાએ દેડીને એકબાજુ જાય છે તે આ છે ત્યાં પાણી મળતું નથી અને જ્યાંથી દેડયું હોય ત્યાં પાણું દેખાય છે. આમ પાણી દેખવાથી ત્યાં દોડી જાય છે. છેવટે તે છે તેને પાણી મળતું નથી. આમ પાણીની આશાએ આમ તેમ દેડીદડીને છેવટે થાકી જાય છે અને પાણી મેળવી શકતું આ નથી. તેવી જ રીતે અજ્ઞાની માણસ ઈયિાદિક વિષય ભેગાદિકમાંજ સુખ માને છે પરંતુ ઈન્દ્રિયાદિક સુખથી કોઈને સુખ આ મળ્યું નથી, મળી શકે નહિ. અને મળશે પણ નહિ. પરંતુ આત્મજ્ઞાની પુરૂષ આ સર્વે બાબત સમજે છે. આથી તે ઈન્દ્રિયાજ કિ સુખ મેળવવા પ્રયત્ન કરતા નથી પરંતુ આત્મજન્ય યથાર્થ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. હવે નાની અને અજ્ઞાની કયાં કાળજી રાખે છે અને કયાં બેદરકાર રહે છે તે કહેવામાં આવે છે- I
ક: ૧૧૧il प्रश्न-मूर्खः स्वपिति सुज्ञः क क जागर्ति प्रभो वद ? હે પ્રભો ! મૂર્ણ અને જ્ઞાની પુરૂષ જ્યાં કયાં સુએ છે અને જ્યાં જ્યાં જાગે છે તે કૃપા કરીને કહે.
For Private And Personal Use Only