________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાની અને અજ્ઞાની કચાં કયા સુખ માને છે તે કહેવામાં આવે છે–
प्रश्न मूर्खक मन्यते सौख्यं सझो वा वद मे प्रभो? હે સ્વામિન: જ્ઞાની અને અજ્ઞાની પુરૂષ સુખ ક્યાં માને છે તે કૃપા કરીને કહે. उत्तर-स्वतत्वशुन्यो विषयाश्रितां यः स पन्यनेऽज्ञानत एव मोक्षम् ।
बाह्ये पदार्थ मलिनऽतिनिंचे श्वास्थनीव मूर्खश्च मले बगहः ॥१७९॥ खतत्त्ववेदी म्वसुखाधितश्च परे व्यथाद हि सुखं न मत्वा ।
स्वप्नपि तस्मिन्न रुचिं करोति यथामतिश्चाक्षचयतिर्निचे ॥१८०॥ અથજેવીરીતે તો હાડકાને બચાવવામાં જ સુખ માને છે અને ભુંડ મલ ભક્ષણમાં જ સુખ માને છે તેવી રીતે આત્મિક સ્વરૂપ ન જાણવાવાળા પુરૂષ અત્યંત નિંદનીય અને અત્યંત મલીન એવા બાહ્ય પદાર્થોમાં જ સુખ માને છે. અને જ તેના તેવા પ્રકારની પ્રવૃત્તિને મેક્ષિરૂપ પ્રવૃત્તિ માને છે. પરંતુ જે પુરૂષ આત્માનું સ્વરૂપ જાણે છે તે પુરૂષ આત્માથી ઉત્પન્ન પ્ત થતા સુખમાં જ નિમગ્ન રહે છે અને તેથી જ જે યથાશે બુદિ ધારણ કરે છે તે પુરૂષ આત્માથી ભિન્ન એવા ઈન્દ્રિયોના સમૂજ હમાં કદીપણ સુખ માનતો નથી એટલું જ નહિ પણ તેમાં રુચી પણ કરતા નથી. આ ભાવાર્થ-ઈન્દ્રિયાદિક સુખ આત્માથી સર્વથા ભિન્ન છે અને કર્મોને આધીન છે, તે સુખ મેળવવા માટે અનેક છે પ્રકારના પાપ ઉત્પન્ન કરવા પડે છે જેથી સંસાર સમુદ્રમાં અઘોર દુ:ખ ભેગવવાં પડે છે. હાથી, ભ્રમ, પતંગીઉં, હરણ વગેરે છે છે ને દાખલો લઈએ તે સહેજે માલુમ પડે છે કે એક એક ઇન્દ્રિયના વિષયની લોલુપતાને લીધે તેમને બધ, બંધન આદિ . જ દુ:ખ સહન કરવા પડે છે તે પછી પાંચે ઈન્દ્રિયોના વિષયને પોષનાર નું તે પૂછયું જ શું ! તે અગાધ દુ:ખ ભેગવે છે 1. આમ હોવા છતાં પણ ઈત્યાદિ સુખ શાશ્વત સુખ નથી. તે તે માત્ર ક્ષણિક સુખ છે. તે સુખથી માત્ર ઈન્દ્રિયજ સુખ પામે Tી છે, આત્મા કદીપણ સુખ પામતો નથી. તે સુખથી આત્માને તે નરકાદિકનાં દુઃખ ભેગાવવાં પડે છે. આત્માનું સ્વરૂપ ન થત ન જાણનાર પુરૂષજ તેમાં રૂચી કરે છે. પરંતુ આત્મસ્વરૂપ જાણનાર પુરૂષ તો તે ક્ષણિક સુખની સ્વરૂપને પણ ઈચ્છા કરતો
નથી અને શાશ્વત સુખ મેળવવા માટે આત્મામાંથી ઉત્પન્ન થતા સારવાદનનું જ પાન કરે છે, આત્મામાં લીન થઈકને કે TER નાશ કરે છે. અને મોક્ષરૂપી શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only