________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સદા માર્ગ કોણ ચાલે છે અને શ્રેષ્ઠ માર્ગ ચાલે છે તે કહેવામાં આવે છે–
प्रश्न-को याति निंद्यमार्गेण न का याति गुरो बद। હે સ્વામિન: નિધ માર્ગે કોણ ચાલે છે અને શ્રેષ્ઠ માર્ગ કાણું ચાલે છે તે કૃપા કરીને કહે उत्तर--यात्येव पार्गेण भयंकरण दुःस्वप्रदनव सदैव मुखः ।
शुद्धन न प्रेरणतोपि याते येनात्मशुद्धिः सहजा भवेदि ॥१७५॥ न यात्यमार्गेण निजात्मनिष्ठो दुःश्वप्रदनैव भयंकरण :
यात्यव शुद्धन शियपदेन येनात्मासिद्धिः सहजास्ति तस्य ॥१७॥ અર્થ–આત્માનું સ્વરૂપ ન જાણવાવાળે પુરૂષ અત્યંત નિંદનીય, અત્યંત દુઃખ આપવાવાળા અને અત્યંત ભયંકર એવા પાપ મા જ ગમન કરે છે. નિગ્રંથ ગુરૂઓ દ્વારા ઉપદેશ સાંભળવા છતાં પણ શુદ્ધ માર્ગ કદીપણ ચાલતા નથી. જો તે શબ્દમાર્ગે ચાલે તે સહેજે તેના આત્માની સિદ્ધિ થઈ જાય પરંતુ તેમ ન કરવાને લીધે જ તે દુઃખી થાય છે. પરંતુ જે પુરુષ પોતાના આ-મામાં લીન રહે છે તે પુરૂષ અત્યંત ભયંકર એવા પાપરૂ૫ માર્ગ કદીપણું મન કરતા નથી. તે તે માત્ર મેક્ષ આપવાવાળા શુદ્ધ માર્ગ તરજ ગમન કરે છે અને તેથી જ તેને આત્મસિદ્ધિ સહેજે થઈ શકે છે.
ભાવાર્થ-આત્માનું સ્વરૂપ ન જાણુવાવાળે ઝવ સ્ત્રી, પુત્ર આદિ કટુંબમાં અથવા ધનાદિકે વિભતિમાંજ સખ 1 માને છે, અને તેને સંગ્રહ કરવામાં અને તેની રક્ષા કરવામાંજ હમેશા પ્રયત્નશીલ રહે છે. તે ધનાદિકને સંગ્રહ તેમજ રક્ષા [ કરવા માટે થતાં અનેક પાપ કરે છે અને ફરે જાય છે. તે અથાગ પ્રયત્ન ધનાદિકને સંગ્રહ કરે છે અને તેની રક્ષા કરવા માટે પિતાને પ્રાણ પણ ગુમાવવાનો પ્રસંગ આવે તોપણું ડરતા નથી. તે ધનાદિકને ઉપયોગ કરવામાં કોણ જાશે રવા
તે સંસાર સમુદ્રમાંથી તરવાને આરો પણ આવતા નથી. ભાગ્યોદયથી કોઈ નિગ્રંથ ગુરૂ ધનાદિકના સદુપ- ૧૦૭માં ગના માર્ગ બતાવે તે સાંભળ્યા છતાં પણ તે માર્ગે ચાલવામાં અસમર્થ નીવડે છે. કેમકે મોહનીય કર્મ સમા જતાં અટકાવે છે જ છે જેથી તેને વિપરીત બુદ્ધિ થાય છે. તેથી જ તે શુદ્ધમાંગે ગ્રહણ કરી શકતા નથી. અને મેક્ષિપદ પ્રાપ્ત કરી શકતો નથી.
પરંતુ આ સ્વરૂપ જાણવાવાળે પુરૂષ મેહનીય કમને નાશ કરે છે અને પછી આત્મસ્વરૂપ જાણવા સમર્થ નીવડે છે!
For Private And Personal Use Only