________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મો
સાર
प्रश्न-अन्तष्टिर्बहिष्टि स्वामिन् किं कुरुते पद! હે સ્વામિન! આત્મા ઉપરજ લક્ષ આપનાર અથવા આત્માને જાણવાવાળા પુરૂષ શું કરે છે અને બાહ્ય પદાર્થો ઉપર 10 દૃષ્ટિ રાખવાવાળે બહિરાત્મા શું કરે છે તે કૃપા કરીને કહે.
उत्ता-यस्यास्ति जन्तो घहिरात्मदृष्टिः विश्वासधारा बहिरेव निये।
पतत्यवश्यं कुटिलप्रकृत्या नार्यादिजाले विषमे व्यथा ॥१७॥ यस्यास्ति जन्तोश्च निनात्मदृष्टि विश्वासधागत्मपदे पवित्र ।
स्वराज्यलक्ष्मीः मुखशान्तिदात्रा जिनेंद्रवाणीव भवेत्समर्थः ॥१७॥ અથ-જે જીવ પોતાની દૃષ્ટિ આત્માથી અલગ એવા પુદગલાદિક પરપદાર્થો ઉપર રાખે છે તથા તેમાં વિશ્વાસ રાખે છે તે જીવ પોતાના કુટિલ સ્વભાવને લીધે અત્યંત દુઃખ દેવાવાળા સ્ત્રી, પુત્ર આદિ કુટુંબરૂપી જાલમાં અથવા ધનાદિકની 0 જાલમાં ફસાય છે. પરંતુ જે છવ પિતાની દૃષ્ટિ પોતાના આત્મા ઉપર જ રાખે છે અને તેમાં જ વિશ્વાસ રાખે છે તે જીવને
માટે જેમ જિનેન્દ્રદેવની વાણી સર્વ ને સુખશાંતિ આપવા સમર્થ થાય છે તેમ તેની આત્મિક શુદ્ધતારૂપી લક્ષ્મી સર્વ A પ્રકારનું સુખ શાંતિ આપવામાં સમર્થે થાય છે.
ભાવાર્થ-જે જીવ પિતાના આત્માનું સ્વરૂપ જાણતા નથી તે પુરૂષ બાધ વિસ્મૃતિમાં જ આનંદ પામે છે. તેમાં જ મગ્ન રહે છે, અને તેમાં જ વિશ્વાસ રાખે છે તે પુરૂષ બાહ્ય વિભૂતિમાંજ રહી જાય છે, તેમાં મમત્વ-ભાવ ફેલવે છે અને છેવટે છે તેના ફલરૂપ આ વિષમ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરી અનેક સી વહારી લે છે અને અત્યંત દુઃખી થાય છે. પરંતુ જે ( પુરૂષ પિતાના આત્મામાં જ વિશ્વાસ રાખે છે, તેમાં જ લીન રહે છે, તે પુરૂષ બ્રહ્મ વિભૂતિને હેય સમજી તેના ઉપરથી મમત્વ
ભાવ હટાવી લે છે જેથી તે અનેક પપેથિી બચી જાય છે, તદુપરાંત અનેક પૂર્વસંચિત કર્મોને પણ નાશ કરે છે. છેવટે તેને છે નિરાલતમય મોક્ષરૂપી સ્વરાજ્યલક્ષ્મી વરે છે. તેથી પ્રત્યેક ભવ્ય એ સ્ત્રી, પુત્રપત્રાદિકને હેય સમજી, તેમના ઉપરથી મમત્વભાવ હટાવી લઇ અન્ન સ્વરૂપમાં જ લીન થવું જ ઈએ જેથી મોક્ષરૂપી સ્વરાજ્યલમી જલદી મળી રહે, એજ આત્મ કલ્યાણને માર્ગ છે.
૧ ૯
ft
For Private And Personal Use Only