________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધના
XX<><S
www.kobatirth.org
હવે જ્ઞાની અને અજ્ઞાની શુ પૂછે છે તે કહેવામાં આવે છે— प्रश्न - ज्ञानी मूर्खः पुनः स्वामिन् किं किं पृच्छति मे वद ? હે સ્વામિન ! જ્ઞાનો પુરૂષ વારવાર શું પૂછે છે અને અજ્ઞાની પુરુષ શુ પહે છે તે કૃપા કરીને કહી. उत्तर - यदेव मूर्खः खलु पृच्छतीह तदेव पृष्टं भुवि यत्र तत्र ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तदेव कर्तुं यतते सदायमनन्तवारं च कृतं प्रभुक्तम् ॥ १८९॥ तदेव प्राप्तुं यतते प्रभुक्तं यदेव भुक्तं न कदापि लब्धम् । तदेव ज्ञानी खलु पृच्छतीति स्वप्नेपि यन्नैव कदापि पृष्टम् ॥ १८२ ॥ અર્ધ—માત્માનું સ્વરૂપ ન જાણવાવાળા પુરૂષ એજ પ્રશ્ન પૂછે કે જે વાર ંવાર આ સસારમાં પૂછવામાં આવે છે તે અજ્ઞાની પુરૂષ એજ કાર્ય કરવાના પ્રયત્ન કરે છે કે જે અનેકવાર કરી ચૂકીયુ છે અને જેના ઉપભાગ પણ થઇ ગએલ છે. પરંતુ આત્માનુ સ્વરૂપ જાણવાવાળો પુરૂષ જે પ્રશ્ન આજસુધી પૂછવામાં આવ્યા નથી તે પ્રશ્ન પૂછે છે અને જે કાર્ય આજસુધી કરવામાં આવ્યું નથી અને જેના ઉપભોગ પણ થએલ નથી તેવું કાર્ય કરે છે.
ભાવા—આ સંસારમાં જે જે વસ્તુ જોવામાં આવે છે તે સર્વનો આ છત્રે ઉપભોગ કરેલ છે. પરંતુ આત્મસ્વરૂપ ન જાણવાને લીધે તે સંસારિક વસ્તુએનાજ પ્રશ્ન પૂછે છે, તે મેળવવા પ્રયત્ન કરે છે અને વારવાર તેને ભોગવવાના પ્રયત્ન કરે છે. પરંતુ આત્મજ્ઞાની પુરૂષ આ સર્વ બાબત સારીરીતે સમજે છે તે તો એમજ માને છે કે આ સંસાર સબંધી સર્વ વસ્તુ મેં પ્રાપ્ત કરેલી છે અને તેના ઉપભોગ પણ મેં કરેલો છે, આજદિન સુધી માત્ર કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ નથી અથવા આત્મિક શુદ્ધિ તેમજ મેક્ષ પ્રાપ્ત ફરેલ નથી. તેથી તેજ મેળવવા માટે તે પ્રયત્ન કરે છે, તેના ઉપભોગ માટે પણ પ્રયત્ન કરે છે અને તે સબંધીજ પ્રશ્ન પૂછે છે. આથી ભવ્યતાએ સસારિક સર્વ વસ્તુઓપરથી મમત્વભાવ સંકેલી લઈ માત્ર આત્મશુદ્ધિ માટેજ પ્રયત્ન કરવો જોઇએ, જેથી આત્માનુ કલ્યાણ થાય.
હવે પ૨પદાર્થોમાં કાણુ સુખ માને છે અને કાણુ માનતું નથી તે કહેવામાં આવે છે—
For Private And Personal Use Only
સાર
૫૧૧૦ ||