________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધમાં
www.kobatirth.org
प्रश्न - क तुष्यति गुरो मूर्खः सुज्ञो मे साम्प्रतं वद १ હે ગુરો ! જ્ઞાની અને મર્ખ કયાં સતેષ પામે છે તે કૃપા કરીને કહો.
૩ — - मूर्खः सदा तुष्यति कामभोगे ह्यादौ प्रिये वै कटुके फलान्ते । कुरक्तपाने च यथा जलौका यथैव धूर्ता परपीडने च ॥१९१॥ आद्यन्तमध्येपि सुधासमाने सुखप्रदे ज्ञानमये स्वभावे । सुज्ञ: सदा तुष्यति दिव्यधानि यथैव हंसस्सरसश्च तोये ॥ १२२ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ—જેવીરીતે જરોઇ ગંદુ લોહી પીવાથી સંતોષ માને છે અને ગાંડો માંણસ બીજાને દુ:ખ આપવાથી સંતોષ માને છે તેવીરીતે આત્મજ્ઞાનવિદ્ગીન પુરૂષ સેવન કરતા સારા લાગવાવાળા અને ફળ આપવામાં અત્યંત દુ:ખ આપવાવાળા એવા કામ એગોમાંજ હમેશા સંતુષ્ટ રહે છે. તથા જેવીરીતે હંસ મહા સરોવરના જલથીજ સંતુષ્ટ રહે છે તેવીરીતે આત્મસ્વરૂપ જાણવાવાળા પુરૂષ સર્વે સયે, સર્વ સ્થળે, અમૃત સમાન સુખ આપવાવાળા તથા કેવલજ્ઞાનમય દિવ્ય ચૈાતિના સ્થાનરૂપ પાતાના જ્ઞાનમય સ્વભાવમાંજ મેશા સંતુષ્ટ રહે છે.
ભાવાર્થ—જેવીરીતે જોઇને સ્તન ઉપર લગાવવામાં આવે તેપણ તે દૂધ ન પીતાં લોઢીજ પીવા માંડે છે. કોઇ કઠોર હૃદયી પુષને કોઇ સુંદર બાલકને ખાવાલીવામાં સહાય કરવા માટે રાખવામાં આવે તો તે મૂર્ખ માણુસ તે બાલકને રડાવવામાંજ નંદ માને છે તેવીરીતે આત્મસ્વરૂપ ન જાણવાવાળા પુરૂષ હમેશા કામભોગે માંજ મગ્ન રહે છે. પરંતુ કામભાગ તે ક્ષણે તો મુખમય લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તો તે સુખાભાસ છે. ખરૂં સુખ નથી. તેથી તે નરકાકિનાં ધારાતિધાર દુઃખ સહુન કરવાં પડે છે. તેમાં સંતોષ માનવો તે આત્માના અહિતકર છે, આત્માનુ હિત અથવા આત્માનું સુખ તો આત્માના જ્ઞાનમય સ્વભાવમાંજ છે, તથા આત્મનિા જ્ઞાનમય સ્વભાવજ સુખ આપવાવાળો છે. તેથી ભવ્ય છાએ કામભાગોના ત્યાગ કરી નિજ સ્વભાવમાં લીન થવુ જોઈએ. એજ સુખનુ તેમજ મેક્ષ મેળવવાનુ સાધન છે.
હવે જ્ઞાની અને અજ્ઞાની આત્માને કેવીરીતે જેવા પ્રયત્ન કરે છે તે કહેવામાં આવે છે
For Private And Personal Use Only
માર
| ||૧૧૬ |