________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મા
www.kobatirth.org
હવે મૂર્ખ અને જ્ઞાની પુરૂષ શાની શાની શુદ્ધિ કરે છે તે કહેવામાં આવે છે— प्रश्न- कस्य शुद्धिं करोत्येव मूर्खः सुझो गुरो वद ? હે પ્રભા ! મૂર્ખ અને જ્ઞાની શાની શાની શુદ્ધિ કરે છે તે કહો.
उत्तर - त्यक्त्वात्मशुद्धिं यतते यथेष्टं स्वतच्वशून्यस्तनुशुद्धिहेतोः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यथान्यवस्त्रादिविशुद्ध हेतोस्त्यक्त्वा स्ववस्त्रं रजकः प्रमूढः ॥ १८९ ॥ त्यक्त्वेति सुज्ञस्तनुश्शुद्धिमेव निजात्मशुद्धिं स्वकृतिं करोति । यतिर्यथा बाह्यसुखं विहाय स्वसौख्यहेतोर्यतते प्रवीरः ॥ १९०॥ અ—જેવીરીતે મખ ધાબી પાતાના વસ્ત્ર શુદ્ધ કરતા નથી અને પારકાં વસ્ત્ર શુદ્ધ કરે છે તેવીરીતે આત્મજ્ઞાનવિહીન પુરૂષ આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરતા નથી અને શરીરજ કે જે પોતાનુ નથી. તેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જેવીરીતે ધીરવીર મુનિરાજ પક્ષના માત્મસ્વરૂપમાંજ લીન રહે છે અને આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરે છે તેવીજરીતે આત્મજ્ઞાની પુરૂષ શારીરની શુદ્ધિનો ત્યાગ કરે છે અને આત્મા શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે.
ભાવાર્થ—શરીર એ અત્યંત અપવિત્ર વસ્તુ છે. શરીર એ હાડકાં, મલમત્ર, રજવીર્ય, માંસ, લોહી, પરૂ વગે૨ે અત્યંત દુર્ગંધમય અને અપવિત્ર વસ્તુઓનુ બનેલુ છે. એવા શરીરને અન તવાર શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવા છતાં પવિત્ર થઈ શકતું નથી. આ શરીર એટલુ બધુ અપવિત્ર છે કે આત્મા શરીરમાંથી નીકલી ગયા પછી મુડદાને સ્પર્શ કરનાર મનુષ્ય સ્નાન કર્યા સિવાય શુદ્ધિ થઇ શકતો નથી. મુડદાની રાખ પણ સ્પર્ય મનાતી નથી. એવું શરીર કયાંથી શુદ્ધ થઇ શકે ? પણ આ સંસારી જીવ શરીર શુદ્ધિ માટે યથાગ પ્રયત્ન કરે છે, પરંતુ શરીરશુદ્ધિ માટે પ્રયત્ન કરવા તે વ્યર્થ છે. આત્મા શરીરના સ ધી મલીન થાય છે આત્માના શરીરથી સંબંધ છૂટવાથી આત્મા શુદ્ધબુદ્ધ પરમાત્મા થઇ શકે છે. માટે ભવ્યજીવોએ શરીર ઉપરથી મમત્વભાવ છોડી દેવી જોઇએ અને મેક્ષ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ.
હવે જ્ઞાની ક્યાં સંતાય પામે છે અને અજ્ઞાની કયાં સતાપ પામે છે તે કહેવામાં આવે છે —
For Private And Personal Use Only
xxx X
સાર
૧૧૪