________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મા
XXXX
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નપુસકલિંગને ધારણ કરવાવાળો હું છું, અથવા એ ત્રણે લિંગ ામાંજ હોય છે અને તેથી તે મારાજ છે. એમ સમઅને એ ત્રણું લિંગોની વિષયવાસના પૂર્ણ કરવા માટે મેહ વધારે છે અને પ્રકારના પાપ ઉત્પન્ન કરે છે. પરંતુ આત્માનું સ્વરૂપ જાણવાવાળા ભવ્ય પુરૂષ એમજ માને છે કે જ્યારે મારા આત્મામાં માહનીય કર્મના તીવ્ર ઉઘ્ય થાય છે ત્યારેજ હું સ્ત્રીલીંગ, પુલિંગ અથવા નપુસકલિંગ એ ત્રણે લિંગમાંથી કોઇ એક લિંગ ધારણ કર છું. વાસ્તવિક રીતે તે હું શુદ્ધબુદ્ધ ચિદાનંક્રમય, અને એ ત્રણે લિંગોનો નાશ કરવાવાળો છું એમ સમજીને પોતાના શુદ્ધ, બુદ્ધ અને ચિનિંદમય આત્માની સિદ્ધિ કરવા માટે એ ત્રણે લીંગાના નાશ કરવાના પ્રયત્ન કરે છે.
ભાવાર્થ-સ્ત્રીલિંગ, પુલીંગ અથવા નપુંસકલીંગની પ્રાપ્તિ મેહનીય કર્મના ઉદય થાય છે. જ્યાંસુધી તે લીંગાને ઉત્પન્ન કરવાવાળા મેાહનીય કર્મની સત્તા હોય છે ત્યાંસુધી તે લીંગાની પણુ સત્તા રહે છે. માહનીય કર્મના નાશ થવાથી તે લિંગા પણ નાશ પામે છે. તેથી માહનીય કર્મના સર્વથા અભાવ થતાં તે લીંગાની પ્રાપ્તિ થઈ રાકતી નથી. તેથી એ પણુ સિદ્ધ થાય છે કે લીંગાને ધારણ કરવા તે આત્માના સ્વભાવ નથી, પરંતુ તેમનો નાશ કરી નિરાકુલ થવું એજ આત્માનું યથાર્થ સ્વરૂપ છે. આત્માના આવા પ્રકારના સ્વરૂપને જાણવાવાળો પુરૂષ તે ત્રણે લીંગોને નાશ કરો ઞાત્માનું શુધ્દ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે પરંતુ આત્માના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાવાળા પુરૂષ ત્રણે લ ગાને ધારણ કરવું તે પણ આત્માનું સ્વરૂપ સમજે છે, અને તેથીજ તેમની વાસના પુરી પાડવામાંજ સુખ માને છે. તે વાસના પુરી પાડવામાં થતાં અનેક પાપ કરે છે જેથી તેને આ વિષરૂપ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરવું પડે છે. તેથો પ્રત્યેક ભવ્યછત્રે પોતાના આત્માનું સ્વરૂપ સારોપેઠે જાણીને એ ત્રણે લાંગોને આત્માથી સર્વથા ભિન્ન સમજવાં જોઇએ અને તેમના નિમિત્તથી થતાં સમસ્ત પાપાના ત્યાગ કરી, માહનીય કર્મના નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ થી. આત્મા નિકુલ પઈ આાત્મિક સ્વભાવમાં લીન થઇ જલદી મેક્ષક ાપ્તિ કરી લે, આજ તેના કલ્યાણનો માર્ગ છે
ล
હવે પરપદાર્થોમાં કાણુ રત કરે છે અને કાણુ નથી કરતું તે જિષે કહેવામાં આવે છે— प्रश्न- अरति को रतिं स्वामिन् करोति वद मे परे ?
હું વામિન હવે એટલુ કહો કે પરપદાર્થોમાં રતિ પ્રેમ ), અરતિ કોણ કરે છે,
For Private And Personal Use Only
સાર
॥ ૧ ૦ ૪