________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધા
1x
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. માહનીય કર્મના ઉદયથી આત્મા મૅહિત થઇને પોતાના સ્વરૂપને ભલો જાય છે, અને પરપદાર્થીમાં લીન થઈને તેમાં ઈષ્ટ, અનિષ્ટની કલ્પના કરે છે, રાગદ્વેષ કરે છે, અને તેથી નવીન કર્મોના પણ બંધ કરે છે. આવીરીતે આ છ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં મહાદુ:ખ ભાગ લે છે. મેહનીય કર્મના યથીજ આ જીવ જડ, પુદ્ગલમય ભોગપભોગની સામગ્રીની ઇચ્છા કરે છે, અને પોતાના અનંતસુખમય આત્માને ભૂલી જાયછે. પરંતુ જ્યારે તેનુ મેહનીયકમ્ મંદ પડે છે, ત્યારે પ્રયત્નપૂર્વક આત્માનું સ્વરૂપ જાણી લઇને સ્વપરભેદ વિજ્ઞાન ઉત્પન્ન કરે છે. તે સમયે તેના હૃદયમાંથી અજ્ઞાનરૂપી સમસ્ત અંધકાર દૂર થઇ જાય છે, પછી તે પોતાના આત્માના સમ્યગ્દરાનરૂપી પ્રકાશમાં કર્મ, શરીર, અને ભોગપભાગાની સામગ્રી વગેરેને પર અથવા હેય–ત્યાજ્ય માને છે. અને તેથીજ તે કદીપણ ફરીથી તેમની ઇચ્છા કરતા નથી. પછી તે તે તેને દુઃખદાયી સમજે છે અને પોતાના આત્મામાંજ સુખ માને છે. તેથી તે પોતાના આત્મામાંજ લીન થઈને પોતાના આત્માનુ કલ્યાણ કરે છે. તેથી પ્રત્યેક જીવે ભાગે પભાગની સામગ્રીથી વિરક્ત રહેહુ જઈએ અને આત્માનું સ્વરૂપ જાણીને આત્મામાંજ લીન થઈને કર્મોના નાશ કરી મેક્ષ સ્થાન મેળવે છે, અને તેમાંજ જીવનું હિત સમાએલું છે.
કાણુ આત્મહિતમાં લાગે છે અને કાણુ પરપદાર્થોમાં પડે છે તે કહેવામાં આવે છે— प्रश्न-पतति स्वपरे स्वामिन् को जीवा वद मेऽधुना १
હે સ્વામિ ! હવે એટલું કહો કે પોતાના સ્વરૂપમાં લીન કોણ રહે છે અને પરપદાર્થોમાં કાણું પડે છે ? उत्तर--परे स्वबुद्धिः खलु यस्य जन्तोः स एक मूर्खः स्वपदं च त्याज्य
परे पदार्थ पतीव चान्धः कूपं तथा कर्म करोति निंद्यम् ॥१६७॥ निजे स्वबुद्धिः खलु यस्य जन्तोः स एव सुज्ञः परतः प्रच्युत्वा । निजे स्वभावे भवतीह तृप्तः कर्माणि इन्त्येव तथा समूलात् ॥ १६८ ॥
અથ ---જેવીરીતે કોઇ આંધળો માણસ પોતાનો માર્ગ ભૂલવાયી કૂવામાં પડી જાય છે, તેવીજરીતે જે છવ પુદ્ગલાદિક પરપદાર્થોમાં આત્મરૂપ બુદ્ધિ કરે, તે અજ્ઞાની પુરૂષ પોતાના શુદ્ધ ચૈતન્યમય સ્વભાવથી ભ્રષ્ટ થઇને ભેગોપમેગાદિક પરપદાર્થોમાં પડી જાય છે, અને અત્યંત નિંદનીય કાર્ય કરે જાય છે. પરંતુ જે જીવ પોતાના આત્મામાંજ આત્મરૂપ બુદ્ધિ કરે તે જ્ઞાની પુરૂષ પુદ્ગલાદેકે પરપદાર્થોથી દૂર થઇ પતાના આત્માના શુદ્ધ સ્વભાવમાંજ લીન થઈ જાય છે અને પછી તે માહુ
For Private And Personal Use Only
સાર
૫૧૦૨।