________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
હવે પોતાના દોષ કેણુ જાણે છે અને કેણુ નહિ તે કહેવામાં આવે છે
प्रश्न-स्वदोषं दुःखदं नियं वेति को वा न च प्रभो ? હે રવામિન્ ! હવે એટલું કહે કે અત્યંત નિંદનીય અને દુઃખ આપવાવાળા પિતાના દેષ કોણ જાણે છે અને કોણ નહિ उत्तर--अज्ञानतः क्रूरतरं कुपापं कृत्वा स्वयं वेत्त्यपि न स्वदोषम् ।
तन्नाशहेतोरतएव मूर्योऽज्ञानं न भुक्त्वा यतते हितार्थम् ॥१६३॥ अज्ञानतो घोरतरं कुपापं स्वयं मयैवेह कृतं खलेन।
यस्तत्त्ववेदीति च मन्यमानस्तन्नाशहेतोर्यतते हितार्थम् ॥१६४ . અર્થ–આત્માનું સ્વરૂપ ન જાણવાવાળો પુરૂષ વ અપાનવશાત્ અત્યંત ઘોર પાપ કરે છે અને પોતે તે તેને જ જાણી શકતું નથી. આથી તે અજ્ઞાની પુરૂષ પિતાના અજ્ઞાનને નાશ કરવા માટે પ્રયત્ન કરતા નથી જેથી તે આત્મકલ્યાણ ) જે માટે પણ પ્રયત્ન કરી શકતા નથી. પરંતુ જે પુરૂષ આત્મ સ્વરૂપ જાણવાવાળા છે તે પુરૂષ એમ માને છે કે મેં દુષ્ટ પાપી એજ છે આ ઘોર પાપ કર્યો છે. તેવા તે જ્ઞાની પુરૂષ અજ્ઞાનને દૂર કરવા માટે તથા આત્માનું કલ્યાણ કરવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. આ
| ભાવાર્થ – આ આત્મા મેહનીય કર્મના ઉદયથી એટલો બધે મોહિત થઈ જાય છે કે ઘેરાતિઘોર પાપ કરવા છે છતાં પણ તે મહાદેષને પિતે જાણી શકતા નથી, અને આવી રીતે હમેશા અજ્ઞાની અથવા આત્મહિતથી વિમુખ રહે છે. આ 'તું પરંતુ મેહનીય કર્મને બંધ ઉદય હોવા છતાં પણ જ્યારે આ આત્મા પોતાના આત્માનું સ્વરૂપ જાણી લે—ઓળખી લે અને તે છે પોતાના આત્મામાં વપરભેદ વિજ્ઞાન ઉત્પન્ન કરી લે તો તેને પિતાના આત્માના સ્વરૂપનો સાથેસાથે પરપદાર્થોના સ્વરૂપનુ છે પણ ભાન થાય છે. તે જ વખતે તે આત્મા કર્મ અને શરીરને આમાથી તદ્દન ભિન્ન અને આત્માન દુઃખ દેવાવાળાં સમજે
છે, અને તેથી તે પરપદાર્થોને પિતાના આત્માથી ભિન્ન કરવાનો તથા પિતાના આત્માથી હમેશાને માટે તેમને સંબંધ દૂર
BACAXXXXXXXXXXal
/૧૦e/
For Private And Personal Use Only