________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
LSDXDXX00*
લો બળે છે–પે છે તેમ બળ્યા કરે છે. પરંતુ જે પુરૂષ આત્માનું સ્વરૂપ સમજે છે, તે પુરૂષ પિતાના હદયમાં સ્વને પણ
માન અપમાનને વિચાર કરતા નથી, અને તેથી જ તેનું હૃદયરૂપી ચકોરપક્ષી સુખ આપવાવાળા હજારે કાર્યો કરવા છતાં આ વિળ બનતું નથી.
ભાવાર્થહદયને સંતાપ-દુ:ખ થવાનું કારણ તે માત્ર માન અપમાન જ છે. આજદિન સુધી આ જીવ અનેક વાર એકેન્દ્રિય થા, અનેક વાર નાના નાના કીડામાં ઉત્પન્ન થા, અનેક વાર પશુ થા, અનેક વાર પક્ષી થે, અનેક વાર જલચર થા, અનેક વાર નરકમાં પણ ગયો, અને અનેક વાર દીન દુ:ખી થવાથી અનેક વાર ભીખ માંગીને પેટ ભરવાવાળે થો. આવી અવરથામાં માન અપમાનને વિચાર કરવો સર્વથા વ્યર્થ છે. અભિમાન ઉર અવસ્થામાં જ થયું છે અને આ જીવની સૌથી ઉચ્ચ અવસ્થા તે સિદ્ધ અવસ્થા છે. જે આ જીવને પિતાના અભિમાનને વિચાર હોય તે આ સંસારરૂપ અપમાન થવાવાળા સ્થાનને છોડી દઈ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી લેવેથી કદી પણ અપમાન થઈ શકે જ નહિ અથવા રાગદેષ નષ્ટ થઇ જવાથી કદીપણ માન અપમાનનો વિચાર સરખે પણ આવે નહિ. કોઈ કોઈ તીવ્ર અજ્ઞાની અથવા તીવ્ર મિથ્યાદૃષ્ટિ
સિદધેન પણ તિરસ્કાર કરે છે. એમ કાઈ કહે તો તેનું સમાધાન એમ છે કે જેવી રીતે ચોરપક્ષી અગ્નિને ખાઈ જાય છે (, તોપણ તેનું મુખ બળતું નથી, તેવી જ રીતે ભગવાન્ સિદ્ધ પરમેષ્ટી સર્વોત્તમ છે. તેથી જે અજ્ઞાની પુરૂષ તેમને તિરસ્કાર ન કરે છે તે પિતાના આત્માને અનંત પરૂપી સમુદ્રમાં ફેકે છે અને પિતાને જ તિરસ્કાર કરે છે, એમ માનવું જોઈએ. 1. કેમકે વાસ્તવિક રીતે તે આત્મા ચિદાનંદમય છે. મિહની કર્મને લીધે તેની દુર્ગતિ થઈ છે. અને તેથૈજ તેને સ્થળે સ્થળે છે
અનેક પ્રકારના અપમાન સહન કરવા પડે છે. અને પિતાના હૃદયને બાળે છે--ખેદખિન્ન બનાવવું પડે છે. તેથી એમાંથી ) બચવાના ઉપાય માત્ર એક જ છે. અને તે એજ કે મેહુનીયકર્મને નાશ કરી પિતાના આપનું સ્વરૂપ જાણવું અને તેમાં જ તે લીન રહેવું. જે પુરૂષ પિતાના અત્માનું સ્વરૂપ જાણી લીધા પછી તેમાં જ લોન રહે છે તે પુરૂષ પછી જેટલાં જેટલાં કાર્યો કરે. છે તે સર્વ સુખ આપવાવાળા જ હોય છે. તથા પરપદાર્થોને સંબંધ છોડી દેવાને લીધે તે અનેક સુખ આપવાવાળાં કાર્યો કરે છે છે, છતાં પણ તેમાં મમત્વભાવ રાખતા નથી, આત્માની સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ જ માને છે. તેથી તેના હૃદયમાં નથી તેને વિચાર થતું કે નથી તેનું હદય ખેદ પામતું.
For Private And Personal Use Only