________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમ,
તે સમજવા માંડે છે, તથા તેનું જ્ઞાન થયા પછી તેના કલ્યાણાર્થે પ્રયત્ન કરે છે અને શાશ્વત રહેવાવાળી સુખ શાંતિ પ્રાપ્ત કરે
છે. જેવી રીતે અત્યંત વેગવાળી નદીના વહેણમાં કોઈ મનુષ્ય પડી જાય અને તે તરતાં જાણ હોય, છતાં પણ જ્યાં સુધી તે
નદીને વેગ અત્યંત ઝડપી હૈય ત્યાં સુધી તે તેમાંજ વહ્યા જાય છે. પરંતુ જયારે કોઈ સમતલ ભૂમિમાં નદીને વેગ મંદ જ પડી જાય, ત્યારે તે પુરૂષ પ્રયત્નપૂર્વક બહાર નીકળી શકે છે. તે સિવાય તો નહિ જ. તેથી પ્રત્યેક ભવ્યજી મોહ દૂર કરશે
જોઈએ. તેજ આત્મકલ્યાણને માર્ગ છે. છે. હવે સુસંસ્કાર અને કુસંસ્કારથી આ મનુષ્ય શું શું કાર્ય કરે છે તે કહેવામાં આવે છે–
प्रश्न-कुसंस्कारात्सुसंस्कारात कार्य किं किं करोति ना? હે ભગવન ! સુસંસ્કાર અને કુસંસ્કારથી આ જીવ શું શું કરે છે તે કૃપા કરીને કહે. उत्तर-मूर्खः कुसंस्कारवशप्रकीर्णः सन्नव कार्य च करोति निंद्यम् ।
થr pageની જાતિ પs સä સતતં થાય ? ज्ञानी सुसंस्कारशतपयुक्तः सन्नेव सर्वत्र करोति शांतिम् ।
वाचारमार्ग प्रकटीकरोति भस्मीकरोत्येव जवात्कुरीनिम् ॥१६॥ અર્થ જેવીરીતે સાતે વ્યસનનું અથવા સાતમાંથી કોઈપણ એકનું સેવન કરવાવાળે પુરૂષ પોતાની કુસંગતને લીધે અનેક પ્રકારના દુઃખ ભોગવે છે અને અનેક પ્રકારના દુ:ખ આપવાવાળાં પાપ કરે જાય છે, તેવીરીતે આત્માનું સ્વરૂપ ન જાણવાવાળે અજ્ઞાની પુરૂષ પિતાના કુસંરકારના નિમિત્તને લીધે સદા નિંદનીય કાર્ય કરે છે. પરંતુ આત્માના સ્વરૂપને જાણવાવાળ જ્ઞાની પુરૂષ પિતાના સેંકડે સુસંરકારને લીધે હમેશા સર્વત્ર શાંતિ સ્થાપે છે, શ્રેષ્ઠ સદાચાર માર્ગ પ્રગટ કરે છે અને સર્વ કરીને જલદી નાશ કરી નાખે છે. | ભાવાર્થ-જેવીરીતે થોગ્ય અને શ્રેષ્ઠ સંસ્કારથી હીરાની કિંમત વધી જાય છે અને અયોગ્ય સંસ્કારથી તેની કિંમત આ ઘટી જાય છે તેવોજરીતે આત્માનું સ્વરૂપ ન જાણુવાવાળા પુરૂષ પોતાના કુસંસ્કારોથી જ નિંદનીય કાર્ય કર્યા જ કરે છે. તથા તે
For Private And Personal Use Only