________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમે
છે
સાર
R સ્વરૂપને નહિ જાવાવાળે અજ્ઞાની પુરુષ દુષ્ટ, અનિટ પદાર્થોમાંરાગદેષ કરે છે, તેથી કર્મબંધ કરી સંસારમાં પરિભ્રમણ જ કરે છે અને આવી રીતે સંસારમાં પરિભ્રમણ કરાવવાળા એ રાગદ્વેષને ફરીથી વશીભૂત થઈ જાય છે. તે સિવાય તેની બીજી - કોઈપણ ગતિ થતી નથી. પરંતુ જે પુરૂ પિતાના આત્માનું સ્વરૂપ જાણે છે તે ઈષ્ટ, અનિષ્ટ વગેરે સમસ્ત પરંપદાર્થોથી પિતાના આત્માને ભિન્ન સમજે છે અને તેથીજ જેવીરીતે મંત્રશાસ્ત્ર જાણવાવાળે પુરૂષ કઈ ભયંકર સપને પણ વર થતો નથી, તેવી રીતે પરપદાર્થથી પિતાના આત્માને સર્વથા મિત્ર માનવાવાળે પુરૂષ રાગદ્વેષને વશીભૂત કદીપણ થતો નથી.
ભાવાર્થ-પરપદાર્થોમાં મમતવ-ભાવ આવવાથી ઈષ્ટ, અનિષ્ટની કપના થાય છે. જે પુરૂષ ઈષ્ટ, અનિષ્ટની ૯૫ના કરે છે તેજ પુરૂષ ઇષ્ટ પદાર્થોમાં રાગ કરે છે અને અનિષ્ટ પદાર્થોમાં દેષ કરે છે. આવી રીતે ઈષ્ટ, અનિષ્ટ પદાર્થ પર રાગદ્વેષ કરવાથી મોહનીય કર્મ બંધ થાય છે. જ્યારે મેહનીય કર્મ ઉદયમાં હોય છે ત્યારે તે જીવ મેહિત થઈને આત્માના યથાર્થ
વરૂપને ભલા જાય છે, અને ઈસ્ટ, અનિષ્ટ પરપદાર્થો ઉપર રાગદ્વેષ કરવા માંડે છે. આમ રાગદેષની પરંપરા હમેશા ચાલી જ રહે છે. રાગદેષથી મેહનીય કર્મનો ઉદય થાય છે અને મેહનીય કર્મના ઉદયથી પાછો રાગદેષ થાય છે. તે સિવાય તેની આ બીજી ગતિ હેઈ શકતી નથી. પરંતુ જે પુરૂષ આત્માનું યથાર્થ સ્વરૂપ જયારે સમજે છે, ત્યારે તે પરપદાર્થોને આત્માથી પર જ માને છે અને પિતાના ચિતન્યમય શુદ્ધ આત્માને તે સર્વથા પર સમજે છે. આવી અવસ્થામાં તે કઈ પદાર્થમાં ઈષ્ટ, અનિ
ષ્ટપણાની ભાવના–કલ્પના કરતા નથી અને તેથી જ તે પદાર્થોમાં રાગદેષ કરતો નથી. તે તે માત્ર આત્મસ્વરૂમાં જ લીન થવાનો પ્રયત્ન કરે છે અને તેજ મોક્ષના સરલ ઉપાય છે. જેવી રીતે ચોર પર પદાર્થને ગ્રતુણું કરવાથી દંડને પાત્ર થાય છે અને પોતાના પદાર્થને ગ્રહણ કરવાથી દડને પાત્ર થતા નથી, તેવી રીતે આ આત્મા પણું જ્યારે શરીરાદિક પરંપદાર્થોને પોતાના માની તેમાં માહિત થાય છે ત્યારે તે ચોરની માફક કર્મોના બંધનમાં ફસાય છે અને સંસારમાં પરિભ્રમણ કરવા સમાન દંડને પાત્ર થાય છે. તેથી પરપદાર્થોમાં લીન ન થતાં પિતાના આત્મામાં જ લીન રહેવું તે પ્રત્યેક ભવ્યજીવની ફરજ છે. તેજ આત્મકલ્યાણનું સાધન છે.
" ૮૫T
For Private And Personal Use Only