________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધા
www.kobatirth.org
હવે તે જીવ મેાહના ઉદયથી શુ' કરે છે અને મેાહના નાશ થવાથી શું કરે છે તે કહેવામાં આવે છે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोहोदयाद्धारयति प्रमूढो विक्षिप्तचित्तं कपिवद्विलोलम् ।
तचैकमपि स्वकृत्यं करोति नानन्दपदे निवासम् ॥ १५७॥ मोहक्षयाद्धारयति प्रवीणां विक्षिप्तमुक्तं हृदयं पवित्रम् | कर्तुं सुयोग्यं तएव कार्यं करोत्यवश्यं सुखशांतिदं च ॥ १५८ ॥
અમેહનીય કર્મના તીવ્ર ઉદયથી આ આત્માના સ્વરૂપને ન જાણવાવાળા અજ્ઞાની છવ પોતાના હૃદયને વિક્ષિસ સમાન બનાવે છે અને વાંદરાની માફક અત્યંત ચ ંચળ બનાવે છે. તેથી તે પોતાનુ આત્મકલ્યાણ કરવાનું એક પણ કાર્ય કરતો નથી, અને પોતાના ચિદાનંદમય આત્મામાં કદીપણ નિવાસ કરતા નથી. પરંતુ જ્યારે આ જીવનું મહુનીયકર્મ ઉપરાંત થઇ જાય છે અથવા નષ્ટ થઇ જાય છે, તે વખતે તે આત્માનું સ્વરૂપ જાણવાવાળો ચતુર પુરૂષ પોતાના હૃદયને પવિત્ર અને નિશ્ચલ બનાવી દે છે. અને તેથો મેક્ષરૂપ અત્યંત સુચગ્ય કાર્ય કરવા માટે તે સુખ અને શાંતિ આપવાવાળાં કાર્ય અવશ્ય કરે છે.
ભાવાથ—આ સંસારમાં માહનીયકર્મ સૌથી બળવાન છે. આ માહનીય કર્મના ઉદયથી આત્મા મોહિત થઈ જાય છે તથા પોતાનુ સ્વરૂપ ભૂલી જઈને પરપદાર્થોમાં લીન થઈ જાય છે. પરપદાર્થોમાં લીન થવાથી તે ઈષ્ટ, અનિષ્ટની કલ્પના કરે છે. તેમાંજ રાગદ્વેષ કરે છે, તેથી રાગદ્વેષની તીવ્રતાથી ચિત્ત વિક્ષિપ્ત થઇ જાય છે, હંમેશા ચંચળ રહે છે અને આવીરીતે તે હંમેશા અશુભ કર્મોનો બંધ કરે છે. આવીરીતે તે આત્મા પોતાના આત્માને એવા ભૂલી જાય છે કે પછી તેના કલ્યાણાર્થે એક પણ કાર્ય કરતા નથી. અને તે આત્માનુ સ્વરૂપ જાણવા માટે તથા તેમાં લીન થવા માટે પ્રયત્ન પણ કરતા નથી. પરંતુ જ્યાર આ જીવનું માહતીયકર્મ કંઇ મંદ થઇ જાય છે, અને જ્યારે આત્માના સ્વરૂપનું કંઇક જ્ઞાન થવા માંડે છે તે વખતે જો પ્રયત્નપૂર્વક માહનીયકર્મને નાશ કરવામાં આવે તો પછી તેનો આત્મા પોતાના આત્માના સ્વરૂપને આપોઆપ
For Private And Personal Use Only
take
સાર
॥ ૯૬ |