________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુવમે. આ ભાવાર્થ—આ આત્મા અનાદિકાળથી કર્મોને વશીભૂત થયેલ છે અને તેમના ઉદયથી આત્મા પિતાના અવરૂપને આ
ભૂલી જાય છે વાસ્તવિક રીતે જોતાં માલુમ પડે છે કે કર્મ જડ છે અને આત્મા ચેતન્યમય છે. ચૈતન્યમય અત્મિાએ પિતાનું આ સ્વરૂપ ભલવું નહિ જોઈએ. પરંતુ મિહનીય કર્મને ઉથ આ આત્માને મેહિત બનાવે છે જેથી આત્મા મોહવશાત્ શરીરાતે દિક પરપદાર્થોને પોતાના સમજે છે અને આત્માના યથાર્થ સ્વરૂપ ભલી જાય છે. એવો અવસ્થામાં જે જે તપશ્ચરણ કરવામાં આ જ આવે છે તે શરીરાદિકના પાલન પોષણાર્થેજ કરવામાં આવે છે, નહિ કે આત્મકલ્યાણ. કેમકે આત્માના સ્વરૂપને તે તે આ છે સમજતા નથી તે પછી તેનું કારણ તે કેવી રીતે કરી શકે ! આથી એટલો બાબત તે સહેજે સાબીત થાય છે કે આત્માનું 10. વરૂપ જાણવાવાળે ૪ આત્માનું કપાણ કરી શકે કેમ તે પિતાનું સ્વરૂપ સમજે છે. તેથી તે પરપદાર્થોને પિતાના માની આ જ શકતું નથી જેથી તે પરપદાર્થોને ત્યાગ કરી પોતાના આત્મામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. તેથી તેનું તપશ્ચરણુ આદિ સફળ
થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. હવે રાગદ્વેષને વશીભૂત કો પુરૂષ થાય છે અને કયે પુરૂષ નથી થતે તે કહેવામાં આવે છે
--
નાપવાં પતિ જો ચા જાતિ ન એ વત? હે ભગવન ! હવે એટલું કૃપા કરીને કહે છે કે પુરૂષ રાગદ્વેષને વશીભૂત થાય છે અને કયે નહિ? उत्तर-रागं प्रकुर्वन खलु मूर्खजीवः पुनश्च तस्यैव भवपदस्य ।
वशं प्रयात्येव गतेरभावात् चौरो यथा भूपवशं सदोषात् ॥१५५॥ यस्तत्ववेदी परभावभिन्नः द्वेषस्य रागस्य वशं न याति ।
यथैव सर्पस्य भयंकरस्य वशं न यात्येव सुमंत्रवेदी ॥१५६॥ અર્થ–જેવીરીતે ચેરી કરવાવાળા ચાર ચેરી કરવારૂપ દેષથી રાજાને વશ થઈ જાય છે, તેવી જ રીતે આત્માના આ
For Private And Personal Use Only