________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
મધમા
સાર
સંબંધજ થવા દત નથી, તો કયાણમાં લાગી જાય છે. વરસાર બગડી રાતા છે
નિંદનીય કાર્યોથી અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરે છે. આ જીવ જ્યારે મોહનીય કર્મના ઉદયથી મોહિત થઈ જાય છે, અને છે 8 આત્માના સ્વરૂપને ભૂલીને પરપદાર્થોને પિતાના માની અપનાવે છે ત્યારે જ તે છવ તે પદાર્થોમાં ઈષ્ટ, અનિષ્ટ કલ્પના કરી છે એ પિતાના સંસ્કાર બગાડે છે. જે આ જીવ પોતાના આત્માનું સ્વરૂપ જાણી લે તે કોઈપણ પ્રકારે તેના સંસ્કાર બગડી શકતા S નથી. કેમકે પિતાના આત્માનું સ્વરૂપ જાણીને તે તે પિતાના આત્મકલ્યાણમાં લાગી જાય છે. પરપદાર્થોને હેય સમજીને છે તેમનાથી પોતાના આત્માને સંબંધ જ થવા દેતા નથી, તે પછી તેના સંસ્કાર ક્યાંથી બગડી શકે! તેથી ભવ્ય જીવોએ પરપદાર્થોમાં ઉત્પન્ન થવાવાળા મેહુને નાશ કરીને પિતાના આત્માને કુસંસ્કારમાંથી બચાવે જઈએ, અને પિતાના આત્મ સ્વરૂપમાં લીન થઈ આત્માને તપશ્ચરણ તેમજ દવાનરૂપી કાટી પર કસ જોઈએ, કે જેથી તેને રત્નત્રય ગુણ પર્ણરીતે પ્રગટ થાય, અને આ આત્માને મોક્ષસુખની પ્રાપ્તિ થાય. એજ તેના કલ્યાણને માર્ગ છે. તેનાથી સમસ્ત રીતી નાશ પામે છે, સદાચારને માર્ગ પ્રગટ થાય છે અને અનંતકાલ સુધી રહેવાવાળી અનંત શાંતિ અને અનંત સુખ ઉત્પન્ન થાય છે.
હવે કેનું હૃદય સંતપ્ત રહે છે તે કહેવામાં આવે છે–
प्रश्न - तप्यते कस्य चित्तं न तप्यते कस्य मे वद? હે સ્વામિન! કનું હૃધ્ય સતમ રહે છે તે કૃપા કરીને કહે. उत्तर --मानापमानस्य भवपदस्य यस्यास्ति चित्ते सततं विचारः।
तस्यैव मूढस्य मनश्च वही लोहादिवत्तप्यत एव नित्यम् ॥११॥ पानापपानम्य खलाश्रितस्य स्वप्नेपि न स्यात् हृदि यस्य वासः ।
सहस्रकार्ये सुखदे कृतेपि न तप्यते चित्तचकोरपक्षी ॥१६२॥ આ અર્થ–માન અપમાનને વિચાર તે દુષ્ટ મનુના હૃદયમાં જ થાય છે અને સંસારના મહાદુઃખ ઉત્પન્ન કરે છે.
અ આ માન અપમાનને વિચાર જે અજ્ઞાની માણસના હૃદયમાં હમેશા થયા કરે છે તેનું હૃદય જેમ અગ્નિની ભટ્ટીમાં જ
For Private And Personal Use Only