________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
:
જાતો જાય છે. પરત
જારે મારા હાથમાંથી મારા હૃદયમાં મધ
यावत्यमोहो हदि मेस्ति तावद्भक्कास्मि देवस्य विमोहनाशात् ।
देवः स्वयं चास्मि यथार्थहरव्येति मन्यमानो भवति प्रपूज्यः॥१४८॥ અર્થ-જે પુરૂષ આત્માના સ્વરૂપને જાતે નથી તે પુરૂષ અજ્ઞાનતાને લીધે એમજ સમજે છે કે ભગવાન અરહંત આ દેવ મારા દેવ છે અને હું તેમના સેંક છું. એમ માનીને તે પુરૂષ નિવૃત્તિમાથી બહુજ દૂર જતો જાય છે. પરંતુ જે પુરૂષ તે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે તે એમ સમજે છે કે જ્યાં સુધી મારા હૃદયમાં મેહ ઘસેલે છે ત્યાં સુધી અરહંતદેવ મારા આ દેવ છે અને હું તેમને સેવક છું જયારે મારા હૃદયમાથે મેહુ સર્વથા નાશ થઈ જશે ત્યારે હું યથાર્થ રીતે તેિજ દેવ , બનીશ. આમ માનતાર પુરૂષ સંસારબરમાં પૂજ્ય બની જાય છે–પુજ્ય મનાય છે.
ભાવાર્થ-જ્યારે આ છનું મડયકમ સર્વથા નાશ થઈ જાય છે તેની અંતર્મુહર્તમાં જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ છે અને અંતરાયકર્મ પણ નાશ પામે છે. આમ ચાર પ્રકારના કર્મને નાશ થવાથી અરહંત અવસ્થા પ્રાપ્ત થાય છે. આ જ - અરહંત અવસ્થાને દેવ કહેવામાં અાવે છે. ભગવાન અરહંત દેવ સદા પૂજ્ય છે અને પૂજક તેમની પૂજા કરે છે. પરંતુ પૂજા ,
કરવાવાળા પુરૂષમાં મોડપકર્મ હયાત હોય છે. ભગવાન અરતિદેવે મેહનીય કર્મને સર્વથા નાશ કર્યો છે. તેથી મોહનીય છે આ કર્મને નાશ કરવા માટે જ શ્રાવક લે છે ભગવાન્ અરહંતદેવની પૂજા કરે છે. અથવા મુનિજને તેમનું ધ્યાન ધરે છે. મહ- '
નીયકર્મ જડ છે અને તેના ઉદયમાં હોવાથી આત્મા પર આવરણ પડેલું છે. જ્યાં સુધી આત્માપરથી મોહનીયમરૂપી આવ- B રણ દર થાપ નડે ત્યાં સુધી અમાનું સ્વરૂપ પ્રગટ થાય પણ નહિ. અને આત્માના સ્વરૂપનું પ્રગટ થવું તેજ દેવપણું A અને પેપરું છે. તેથી આત્માનું સ્વરૂપ જાણવાવાળા પુરૂષ સમજે છે કે જયાં સુધી મારા હૃદયમાં મેહનીયમની સત્તા છે !
ત્યાં સુધી ભગવાન અરહંતદેવની પૂજા કરું છું ત્યારે મારું મેહનીયકમ નાશ પામશે ત્યારે હું પણ દેવ થઈશ, પછી આ મારા આત્મામાં પૂજજક ભાવ બિલકુલ રહેશે નહિ. તેવા પુરૂષનું સમજવું ચોગ્ય છે.
પરંતુ જે પુરૂષ હમેશા પૂ જક ભાવજ માન્યા કરશે તે પોતાના આત્માને કદી પણ પૂજ્ય બનાવી શકશે નહિ અને તે હમેશા સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરશે. આવું થાય તેમાં તેની અજ્ઞાનતા જ મુખ્ય કારણમત છે. તેથી અજ્ઞાનને
હ૦ |
For Private And Personal Use Only