________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધર્મો છે જય છે અને તે સર્વ કારણથી પ્રસન્ન થઈને પોતાના ઘરમાં જ રહે છે.
સાર છે. ભાવાર્થ–આ સંસારમાં જીવ શાશ્વત વાસ કરી શકતા નથી. આ શુદ્ધ બુદ્ધરૂપ આત્મા તે મોક્ષસ્થાનમાં હમેશ . આ માટે વાસ કરે છે. મેક્ષમાં કોઈપણ પ્રકારનું બંધન નથી. ત્યાં તે આ આત્મા બિલકુલ સ્વતંત્ર બની જાય છે, અને અનંતth કાલધી અનસુખ ભોગવે છે. પરંતુ તે સ્થાન પર પહોંચવા માટે મનોનિગ્રહ અને ઇન્દ્રિયનિગ્રહજ કારણભૂત છે. આ સંસા- . # રમાં જેટલાં પાપ થાય છે તેટલાં આ ઇયિ અને મનને તૃપ્ત કરવા માટે જ થાય છે. અને તેજ પાપથી ઓ સંસારી જીવને
તીવ્ર અાભ કર્મ બંધ થાય છે અને પછી તે કર્મના ઉદયથી નરક નિગોદાદિકમાં પરિભ્રમણ કરવું પડે છે. આમ કર્મોના નિમિત્તથી નરક નિગોદાદિકરૂપી સંસારમાં પરિભ્રમણ કરવું તે આ ઝવને કેદખાના જેવું લાગે છે. જેમ કેદખાનામાં સિપાઈએને ત્રાસ કેદીને ભોગવે પડે છે તેમ આ સંસારમાં પ્રાપ્ત કરેલ કર્મો જીવને સદાકાળ દુઃખ આપ્યા જ કરે છે. જ્યાં સુધી
આ જીવની સાથે સાથે કર્મરૂપી સિપાઈ લાગ્યા જ રહે છે ત્યાં સુધી આ જીવ સ્વતંત્ર રીતે-વેચ્છાપૂર્વક પિતાના ઘરસધી–મેલ8 સુધી–પહેચી શકતા નથી. જ્યારે આ જીવ પોતાના આત્માનું સ્વરૂપ જાણીને આ હીન્દ્રના વિષયભેગોને સર્વથા નાશ
કરી નાખે અને આત્મામાં અત્યંત લવલીન બની સમસ્ત કર્મોને નાશ કરી નાખે ત્યારે જ તે પિતાને ઘેર–મેસ–પહોચી છે. શકે છે. તેથી દરેક ભવ્યજીએ પિતાના આત્માનું સ્વરૂપ જાણીને ઇન્દ્રિયોના વિષયોનો સર્વથા ત્યાગ કરી દેવા જોઈએ છે અને તેજ આત્માનું કલ્યાણ કરવાવાળું છે.
હવે મૂર્ખ અને જ્ઞાનીનાં ચિન્હ વિષે કહેવામાં આવે છે–
प्रश्न-मूर्खस्य ज्ञानिनश्चिन्हं विद्यते किं भी वद ? અર્થ– ભગવાન્ ! હવે કૃપા કરીને એટલું કહે કે આત્મજ્ઞાનીનું ચિન્હ શું છે અને મૂર્ખનું ચિન્હ શું છે? ____ उत्तर-देवश्च सेव्योस्त्यहमेव तस्यास्मि सेवक को निरपेक्षबुध्या।
૮૮ | मूों छबोधादिति मन्यमानो निवृत्तिमार्गाद्भवतीह दूरः ॥१४॥
For Private And Personal Use Only