________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ
उत्तर--यत्रैव मूर्खः खलु जायते वै पाकात्पुरा संचितकर्मणश्च ।
मुतन्मयः सन् रमते हि तत्र विस्मृत्य धर्म किल पूर्वयंधून ॥१४॥ स्वतत्त्ववेदी कृतकर्मयोगात् नीचोच्चवंशे मम जन्म जातम् ।
द्वेषो न रागोस्ति तथापि तत्रेति मन्यमानी रमते स्वराज्ये ॥१४४॥ અર્થ–આત્માનું સ્વરૂપ નહિ જાણવાવાળો પુરૂષ પૂર્વકર્મના ઉદયથી જે યોનિમાં જન્મ લે છે ત્યાં તે અજ્ઞાનતાને લીધે તન્મય થઈને આનંદપૂર્વક જીવન વ્યતીત કરે છે, તથા તે પિતાના ધર્મને પણ ભૂલી જાય છે અને પ્રથમના ભાઈબંધુ ( આદિને પણ ભૂલી જાય છે. પરંતુ જે જીવ પોતાના આત્માનું સ્વરૂપ જાણે છે તે પુરુષ એમ સમજે છે કે હું પર્વકર્મના છે આ ઉદયથી નીચ તથા ઉચ કુળમાં જનમ્યો છું. તેથી કર્મના ઉદયથી પ્રાપ્ત થવાવાળા ઉરચ તેમજ નીચ કુળ પ્રત્યે મને બીલકુલ રાગદેષ નથી. એમ માનીને તે પિતાના શુદ્ધાત્મામાં લીન રહે છે.
ભાવાર્થ–પશુ થવું, પક્ષી થવું, મનુષ્ય થવું, દેવ થવું, નરકમાં જવું વગેરે આ જીવની પર્યા છે. તે પોતે કરેલ R આ કર્મોના ઉદયથજ ધારણ કરવી પડે છે. આ જીવ જેવું કરે છે તેવું ભેગવે છે. પુણ્ય ઉત્પન્ન કરવાવાળે પુરૂષ સ્વર્ગાદકમાં
દેવ થાય છે અને મનુષ્ય લેકમાં રાજા, ચક્રવર્તી અથવા કોઈ પુણ્યવાન મનુષ્ય થાય છે. પરંતુ પાપ ઉત્પન્ન કરવાવાળે ૦૧ આ નરકમાં જાય છે અને નીચ પશુ, પક્ષીઓના શરીર ધારણ કરે છે. એ સર્વ પર્યાયે કર્મના ઉદયથી પ્રાપ્ત કરવી પડે છે. જો છે આ છવ પિતાના સમસ્ત કર્મોને નાશ કરી નાખે તે પછી તે ઝવને તે પર્યાયે કદી પણ ધારણ કરવી પડતી નથી. તેથી આ
એટલું તે સિદ્ધ થાય છે કે તે પર્યાયે શુદ્ધ આત્માથી તદન ભિન્ન છે. જે જીવ પિતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે આ તે છવ એમ સમજે છે અને તેથી જ સારી કે નરસી એમ કોઈપણું પર્યાયમાં રાગદ્વેષ કરતો નથી. તે તે માત્ર શુદ્ધ છે, આત્મામાં લીન રહેવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ જે પુરૂષ પોતાના આત્માના સ્વરૂપને જાણ નથી તે કમજન્ય આમાની પર્યાને જ પિતાનું સ્વરૂપ માની જ
For Private And Personal Use Only