________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મા
xxx&
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુના-પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણતો નથી. એટલે સુધી કે તે પોતાનું સ્વરૂપ પણ જાણતા નથી અને તેથીજ તે પારલૌકિક કાર્યોમાં અત્યંત પ્રમાદી રહે છે, જેય કરીને તેને આ સસારનાં અનેક દુઃખ ભોગવવાં પડે છે. પરંતુ જે પુશ્ય પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે તે ચેતન તેમજ અચેતનના મુખ આપવાવાળાં ચિન્હોને પણ સારીરીતે જાણે છે. તેમ જાણ્યા પછી તે પુરૂષ શારીરાદિક અચેતન પદાર્થનો ત્યાગ કરે છે અને પોતાના ચૈતન્યમય આત્મામાં હંમેશાં લીન રહે છે.
ભાવાર્થમાત્માનું કલ્યાણ કરવાવાળું સ્વપરભેદવિજ્ઞાન છે. પોતાના આત્માનું તથા આત્માની સાથે મળી ગએલાં કર્મ અથવા શરોરાદિ પરપદાર્થોનું સ્વરૂપ જાણીને અથવા છત્ર, અજીવ આદિ સમસ્ત પદાર્થોનુ ચાર્ય સ્વરૂપ જાણીને શરીરથી આત્મા તદ્દન જુદા માનો તથા આત્માની સાથે મળી ગએલા શરીર અથવા કર્મને તે આમાથી અલગ કરવાને પ્રયત્ન કરવો અથવા આત્માને શરીર તેમજ કર્મથી અલગ કરવાના પ્રયત્ન કરવો તેજ સ્વપરભેદવિજ્ઞાનનું તાત્પર્ય છે. જે પુરૂષ પોતાના આત્માનું સ્વરૂપ જાણે છે તે પુરૂષ આત્માથી ભિન્ન એવા કર્માદિક તથા શરીરાદિકનુ સ્વરૂપ પણ સારી પેઠે સમજે છે. અને ખંતેનું સ્વરૂપ સારીપેઠે સમજવાથી અચેતતરૂપી કર્મોનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે, તદુપરાંત પોતાના શુદ્ધાત્મામાં લીન રહેવાના પ્રયત્ન કરે છે જેથી તે અજરામર મેક્ષપદ પ્રાપ્ત કરે છે. પરંતુ જે પુરૂષ આત્માનું સ્વરૂપ જાણતે નથી, તે પુરૂષ કર્મ અને શરીરાદિકનું પણ સ્વરૂપ જાણતા નથી, જેથી તે ન તે કર્મોના નાશ કરી શકે કે ન તે આત્માનુ કલ્યાણ સાધી શકે. આત્માનું સ્વરૂપ જાણતા ન હોવાથી તે પુરૂષ નરક નિગેદાદિક દુર્ગતિમાં પરિભ્રમણ કરતે રહે છે તેથી પ્રત્યેક ભવ્યજીવોએ પોતાના આત્માનું સ્વરૂપ જાણવુ જોઇએ-યથાર્થ સ્વરૂપ જાણવા પ્રયત્ન કરવો જોઇએ, અને તે સાર્ જનાગમનું પઠન પાઠન કરવુ જોઇએ. તેજ આત્મકલ્યાણને માર્ગ છે,
હવે જ્ઞાની અજ્ઞાનીને કયાં કયાં સારૂ લાગે છે તે કહેવામાં આવે છે प्रश्न - मूर्खः क्क रमते स्वामिन्नात्मज्ञो वा प्रभो वद ?
અથ—હ પ્રભા ! હે સ્વામિન્ ! હવે કૃપા કરીને એટલું બતાશે કે મૂર્ખ માઝુસને કયાં ડાક લાગે છે અને જ્ઞાની પુરૂષને કર્યા રીંક લાગે છે ?
For Private And Personal Use Only
4.2