________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો ( ભાવાર્થ-હર્ષ અને વિષાદ એ બંને આત્માના વિભાવ ભાવ છે. હવિષાદ માનવાથી આ છ ઘોરાતિઘોર પાપરૂપી છે
આ જાળમાં ફસાય છે. હર્ષ મનાવવા માટે આ સંસારી જીવ અનેક પ્રકારના ઉત્સવ મનાવે છે અને જે ઉત્સવ મનાવવામાં થતાં જ આ પાપને ભાગો બને છે, અને વિષાદ મનાવવાથી તેમજ માનવાથી અત્યંત સંકલષ્ટ ભાવ ભાવે છે, જેથી તે કદી પણ આ છે. સંસારરૂપી જાળમાંથી છુટી શકતા નથી. અર્થાત્ આ સંસારમાં પરિભ્રમણ કરીને દુર્ગતિએનો ઘેરાતિર દુઃખ સહન કરે છે.
વાસ્તવિક રીતે જોતાં તે માલુમ પડે છે કે હર્ષ અને વિષાદ કર્મોના ઉદયથી થાય છે જેથી સાબીત થાય છે કે તે બંને એ આત્માથી ભિન્ન છે કેમકે કર્મ પણ આત્માને મૂળ સ્વભાવ નથી. [ આત્મા તે શુદ્ધ ચૈતન્યરુપ છે ] તેથી આત્માની છે. પરુ હર્ષ વિષાદથી દૂર રહી આત્મ સ્વભાવમાં લીન બને છે, અને સંસારદુ:ખેથી બચવાનું સાધન છે. હવે આત્માના ભેદને જાણવાવાળો અને ન જાણવાવાળે પુરૂષ શું કરે છે તે કહેવામાં આવે છે.
प्रश्न-ज्ञात्वा त्रिविधयात्मानमज्ञात्वा वा करोति किम् ? હે સ્વામિન! ત્રણે પ્રકારના આત્માના સ્વરુપને જાણવાવાળે તેમજ ન જાણવાવાળે પુરુષ શું કરે છે તે કૃપા કરીને કહે. उत्तर--योऽजानमानो बहिरन्तरान्मभेदं प्रमोहात्परमात्मरूपम् ॥
अत्यंतर्नियो कुकृति प्रकुर्वन् उन्मत्त एव प्रतिभाति मूढः ॥१९॥ यस्तत्त्ववेदी त्रिविधात्मभेदं जानन् यथावहिरात्मबाद्धम ॥
त्यक्त्वा द्वितीये निवसन् तृतीयं दृष्टुं कृतीन्द्रो यततेऽतिशुदम् ॥१४॥ અર્થ—જે પુરુષ મેહનીય કર્મના તીવ્ર ઉદયથી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ આત્માના ત્રણે ભેદોને ન જાણું નથી તે પુઆ મખ પુરુષની માફક અત્યંત નિઘ કામ કરે છે, અને તે જ કારણે આ સંસારમાં મૂર્ખ લેખાય છે. પરંતુ છે જે પુર પિતાના આત્માના ત્રણે ભેદોને જાણે છે તે પુરુષ બહિરાત્મબુદ્ધિને ત્યજી દઈ અંતરાત્મામાં નિવાસ કરે છે, અને
For Private And Personal Use Only