________________
Shri Mahavir Jain Aradhana Kendra
મુધમાં
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો કોઈ એક પુરૂષ સિંહને મારવાના હેતુથી પત્થર ફેંકે પરંતુ કુતમે પત્થરની તરફ દોડે છે અને સિંહ પત્થર ફેંકનાર તરફ ડે છે. તેવીરીતે આત્માના સ્વરૂપને જાણવાવાળો પુરૂષ અનંત અતીય સુખ આપવાવાળા સ્વભાવનેજ મ। માને છે અન પછી તેને પોતાનુજ સ્વરૂપ સમજીને તેમાં લીન ખની જાય છે. તથા વભાવ પરિણાને રાત્રુ સમ ને તેના સદંતર યાગ કરી દે છે. આત્મજ્ઞાની પુરૂષ કર્મોના ઉદયમાં નિમિત્ત કારણ બતાવાળી પુરૂષ તરફ બીલકુલ પ્લાન અપતો નથી અને કર્મના ઉદય તરફ પણ બીલકુલ ધ્યાન આપતા નથી, તે તો સીધા ર્વિભાવ પરિણામોના નાશ કરવાનોજ પ્રયત્ન કરે છે તથા તેના નારા કરીને આત્મિક સ્વભાવમાંજ લીન ખની જાય છે.
હવે આત્મજ્ઞાની અને અનાત્મજ્ઞાનીના કાર્યવિષે કહેવામાં આવે છે प्रश्न- अतत्वज्ञोऽथ तत्त्वज्ञः किं करोति प्रभो वद ?
હે સ્વામિન્ ! આત્મતત્વને જાણવાવાળો અને આત્મતત્વને ન જાણવાવાળા પુરૂષ શું શું કરે છે, તે કૃપા કરીને કહા. उत्तर – अजानमानश्च निजस्वभावं मूर्खः सदा हर्षविषादभावम् ॥
कुर्वन्नकृत्यं विषमं स्पृहात्थं तद्दोषतः श्वभ्रगतिं प्रयाति ॥१३७॥ स्वतत्त्ववेदीति निजस्वभावं जानन् यथावत्परभावभिन्नम् ॥ त्यक्त्वा ध्रुवं हर्षविषादभावं शुद्धे स्वभावे रमते च धीरः ॥ १३८ ॥
For Private And Personal Use Only
સાર
અર્થ—જે પુરૂષને આત્માના સ્વભાવનું ભાન નથી, તે પુરૂષ હુમેરા હર્ષ અને શાક માને છે અને સ્વેચ્છાપૂર્વક ન કરવા ચોગ્ય પાપરૂપ કાર્ય કરે છે. આવા ભયંકર દોષને લીધે તે પુરૂષ નરકનગદ ગતિમાં જાય છે અને ત્યાં અનતાનત કાલ. સુધી ધારાતિધાર દુ:ખ સહન કરે છે. પરંતુ જે પુરૂષ આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે, અને જે પુછ્યું તેવા આત્માના સ્વપને કષાયાદિક પરભાવોથી સર્વથા ભિન્ન-દૂર રાખે છે, તે જ્ઞાની પુરૂષ હર્ષવષાદનો સર્વથા ત્યાગ કરી દે છે અને પછો તે ધીરવીર પુરૂષ પાતાના આત્માના શુદ્ધ સ્વભાવમાં હંમેશા લીન રહે છે.
{ ૮૩