________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
सत्तर-स्वतत्त्वशून्यो बहिरेव मित्रं मत्वा रिपुं सौख्यकरं व्यथादम् ॥
तन्मारणार्थ च सुरक्षणार्थ त्यक्त्वा सुक्रत्यं यतते अभागी ॥१३५॥ स्वतत्ववेद्येव विभावभावं मत्वा खलं शत्रसमं व्यथादम् ॥
मित्रं स्वभावं मुखदं च मत्वा करोति भाषां खलु तेन सार्द्धम् ॥१३६॥ અર્થ–જે પુરૂષ આત્મતત્વને જાણતા નથી તે બાહ્ય સુખ આપવાવાળા પુરૂષોને મિત્ર માને છે, અને બાહ્ય દુઃખી આ વાવાળા પુરૂષને શત્રુ માને છે. તથા એમ માનીને તે અજ્ઞાની પુરૂષ પોતાના આત્મકલ્યાણનો માર્ગ ત્યજી દઈને તે શત્રુઓને છે કે મારી નાખવાનો અને મિત્રોને પોષવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે પુરૂષ આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે તે તે સમાન આ દુઃખ આપવાવાળા પિતાના વિભાવ ભાવને જ શત્રુ માને છે, અને અનંત અતીન્દ્રિય સુખ આપવાવાળા આત્માના સ્વભાવછે નેજ મિત્ર માને છે, પછી તે તે પિતાના આત્મિક સ્વભાવમાં જ મગ્ન રહે છે.
ભાવાર્થ...આ જીવને જે જે સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તે પિતાપિતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. શુભ કર્મોના આ ઉદયથી સુખ અને અશુભ કર્મોના ઉદયથી દુઃખ પ્રસ થાય છે.
ખરેખર, કર્મબંધનું મુખ્ય કારણ કષાયાદિક ભાવો જ છે, અને કષાયાદિક ભાવો આત્માના વિભાવભાવ તરીકે લેખાય છે જ છે. જે આત્મામાં ક્રાધાદિક વિભાવભાવ ઉત્પન્ન થતા ન હોય તો તે આત્માને કમબંધના પાસમાં સપડાવું ન પડે. જે કર્મઆ બંધ ન થાય તો કર્મનો ઉદય થવો તે પણ સંભવિત નથી. તેથી કહેવું જોઇએ કે આ સંસારમાં જે બાહ્ય સુખદુઃખ થાય છે છે તેનું મુખ્ય કારણ તે અભિાના વિભાવભાવે જ છે. તે વિભાવભાવેથી બંધનબદ્ધ થવાના કર્મોના ઉદયથી જ સુખ દુ:ખ જ થાય છે. પરંતુ તે સુખ દુઃખમાં અન્ય પુરૂષ નિમિત્ત માત્ર બને છે. છે જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપને જાણતા નથી તે સુખમાં નિમિત્તે કારણુ બનવાવાળા પુરૂષને મિત્ર અને તેથી મતિછે કૂળ કાર્યમાં જ દુ:ખમાં નિમિત્તરૂપ બનનારને શત્રુ માને છે. જેવી રીતે કોઈ એક પુરૂષ કુતરા. મારવાના હેતુથી પથર {કેઅને
For Private And Personal Use Only