________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ૦ છે ત્માને આત્મામાંજ નિકુળવાને પ્રયત્ન કરે છે. તે તે સમજે છે કે આ આત્માના વાસ્તવિક સ્વરૂપને તે કર્મોએ ડાંકી જ
| દીધું છે. જ્યાં સુધી તે કર્મોને નષ્ટ કરવામાં નહિ આવે ત્યાં સુધી આત્માનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થવાનું નથી. તેથી આત્મઆ તરવને જાણવાવાળે પુરૂષ કર્મોને ના કરવા માટે વહેલામાં વહેલી તકે પ્રયત્ન કરે છે. કર્મમાં પણ સૌથી પ્રબળમાં પ્રબળ છે. તે મોહનીય કર્મ છે અને મેહનીય કર્મમાં પણ આત્માના યથાર્થ સ્વરૂપને ડાંકવાવાનું દર્શન મેહનીય કર્મ છે. દર્શન મોહ. નીય કર્મને નાશ કરે પછી ચારિત્ર મહિના નો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે જયારે મેહનીય કમેન નારા શું થાય છે અથવા મેહનીય કર્મ શાંત પડે છે ત્યારે તેનો શુદ આત્મા આપોઆપ જ પ્રગટ થાય છે. અને આવી રીતે તેને તે જ સમરત પરિશ્રમ સફળ થાય છે. તેથી પિતાને પરિશ્રમ સફળ બનાવવા માટે પ્રથમમાં પ્રથમ તે મહનીયકર્મને નાશ કરઆ વાને ભવ્યએ પ્રયત્ન કરવો જોઈએ અને તેજ મોક્ષને ઉપાય છે.
હવે પોતાના આત્માને જે સ્વસવેદ [પિતાનાજ અનુભવવડે જાણવા લાયક ] સમજે છે અને જે માનતા નથી તે કેવા હોય છે તે કહેવામાં આવે છે--
વશ્વ - વર્ષ નિવારકાનં નરપત વા ન દરાઃ ? અર્થ—હે સ્વામિન્ ! જે પુરૂષ પોતાના આરિમાને પિતાનાજ આત્મા દ્વારા જાણવા ધોગ્ય સમજે છે અને જે પુરૂષ છે એમ માનતો નથી તે કેવો હોય છે તે કૃપા કરીને કહો.
उत्तर ---पंचाक्षरूपोऽस्मि तथान्यवेद्यो नाहं स्वसवेद्य इति प्रमूढः ।
स्यान्मन्यमानश्च खलस्तदर्थ करोति पापं परिहाय लज्जाम् ॥१३३।। पंचाक्षरूपश्च कदापि नाहं सदा स्वसंवेदनता प्रगम्यः।
यस्तत्त्ववेदीति सुमन्यमानोऽक्षातीतसौख्ये भवति प्रलीनः ॥१३४॥ અર્થ-જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપને જાણતા નથી તે એમ જ સમજે છે કે હું પાંચે ઈન્દ્રિયરૂપ તેમજ શરીરરૂપ
For Private And Personal use only