________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધર્મો
છે.
અરે
उत्तर-स्वात्मा सदा तिष्ठति मे शरीरे स्वतत्त्वशुन्यः किल मन्यमानः ।
तदक्षणार्थ विषमव्यथादं करोति पापं प्रविहाय नित्यम् ॥१२९॥ यस्तश्ववेद्यात्मनि शुद्धबुद्धः स्वात्मा सदा तिष्ठति शुद्ध एव ।
सुमन्यमानः स्वसुखं प्रभुजन् प्रत्यक्षमेव प्रतिभाति देवः ॥१३०॥ અથ–જે પુરૂષ આત્મતત્વને જાણતા નથી તે એમજ સમજે છે કે આ મારો આત્મા હમેશા શરીરમાં જ રહે છે છે. તેમ માનવાથી તે પિતાની નીતિ તેમજ ધર્મનો ત્યાગ કરી દે છે અને શરીરની રક્ષા કરવાને માટે અત્યંત ભયંકર અને મહા- 0. જ દુ:ખ આપવાવાળા અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરે છે. પરંતુ જે પુરૂષ આત્મતતવનું યથાર્થ સ્વરૂપ જાણે છે તે એપજ માને નું છે કે આ મારો શુદ્ધ બુદ્ધ આત્મા હમેશા પોતાના શુદ્ધ આત્મામાં જ વિરાજમાન રહે છે. એમ માનીને તે આત્મજન્ય અતીI દિય સુખને અનુભવ કરે છે અને આવી રીતે તે પ્રત્યક્ષ અરહંતદેવની માફક સુશોભિત બને છે. આ ભાવાર્થ-આત્મા એક અલગ પદાર્થ છે અને શરીર પુગલદ્રવ્ય છે. પુદ્ગલ પિતાના પ્રદેશમાં રહે છે અને ચતઆ ન્યમય આત્મા પોતાના પ્રદેશમાં રહે છે. જો કે બાહ્ય રીતે તો શરીર અને આત્મા એ બન્ને એક જ દેખાય છે છતાં વાર છે
વિક રીતે તે શરીર અને આત્મા એ બંને અલગ જ છે. તેથી શરીરને આત્માને આધાર માનીને તેની રક્ષા કરવી તથા તેનુ. આ રક્ષણ કરવા માટે અનેક પાપરૂપ પ્રવૃત્તિ કરવી તે માત્ર અજ્ઞાનતા જ છે. ભવ્યજીએ એવી અજ્ઞાનતાથી સર્વથા દૂર રહેવું છે - જોઈએ અને આત્માને જળકમળની માફક શરીરથી તદ્દન અલગ માનીને તેને શુદ્ધ કરવા માટે નાનાવિધ પ્રયત્ન કરવો છે જેઈએ, વાસ્તવિક રીતે જોતાં તો સ્પષ્ટ માલુમ પડે છે કે આ શરીરજ આત્માને શુદ્ધ થવા દેતું નથી. તેથી જ્યાં સુધી આ
( શરીરનું અસ્તિત્વ રહે છે ત્યાંસુધી આત્મા બીલકુલ શુધ થઈ શકતું નથી. આથી શરીરને અને શરીર ઉત્પન્ન કરવામાં કાર- ક - ણભૂત એવા કર્મોને સર્વથા નાશ કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. અને તેજ આત્મિક કલ્યાણનું સાધન છે. ( ભવ્ય
જીવોએ અનેક વસ્તુઓના ભોગે પણ આ સાચા સાધનને માટે નિશદિન પ્રયત્ન કરે જઇએ. )
૭૮
For Private And Personal Use Only